સુરેન્દ્રનગરથી ટિકિટ કપાતા દેવજી ફતેપરાએ ભાજપ પર પ્રહાર કરતા આપ્યું મોટું નિવેદન

સુરેન્દ્રનગરમાં ભાજપમાં આંતરિક વિખવાદ ઉભો થયો છે. લોકસભા બેઠક પરથી મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપતા દેવજી ફતેપરા નારાજ થયા છે. દેવજી ફતેપરાએ પક્ષ છોડવા સુધીની વાત કહી છે. ત્યારે

ગુજરાતમાં વિદેશ જેવી "ફિલીંગ્સ", આ સ્થળે પ્રવાસીઓ માટે બનાવાયા AC શેડ

નર્મદા: હાલ હોળીના મીની વેકેશનમાં સ્ટેચ્યુ પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. બે દિવસની વાત કરીયે તો 40 હજાર પ્રવસીઓએ બે દિવસમાં મુલાકાત લીધી છે. જેમાં તંત્રને પણ 73 લાખની આવક થઇ છે.

કચ્છ: કોંગ્રેસ ઉમેદવારને લઇને હજુ પણ અસમંજસમાં, રાજકારણમાં ગરમાવો

કચ્છ લોકસભા બેઠક પરથી ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જેને લઇ હવે કચ્છમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ કચ્છમાં કોને ઉતારવા તેને લઇને હજુ પણ અસમંજસમાં છે. ત્યારે હવે કચ્છ સીટ પર કોંગ્રેસ સમીકરણો બદલી શકે છે.

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શાકભાજીના ભાવ આસમાને, ગુવાર-ચોળી રૂ.200 કિલ

જ્યાં એક તરફ ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, જો શાકભાજીના ભાવ આ રીતે જ રહ્યો તો તમારા થેલી અથવા તો ફ્રિજમાંથી ચોક્કસથી લીલા શાકભાજી ગાયબ થઇ જશે. 

ભાજપે જાહેર કરેલ ગુજરાતનાં કેટલાંક ઉમેદવારોનાં સમર્થકોમાં ખુશીનો માહોલ

ભાજપે શનિવારનાં રોજ ગઇ કાલે લોકસભા ચૂંટણી 2019 માટે 46 ઉમેદવારોનાં નામ સાથે પોતાની પાંચમી યાદી જાહેર કરી હતી. જે પી નડ્ડાએ 6 રાજ્યોની 46 બેઠકોની પાંચમી યાદી જાહેર કરતાં તેમાં સાથે ગુજરાતની પણ 15

ટિકિટ કપાતા નારાજ થયા ભાજપ સાંસદઃ કહ્યું, કાલે બેઠક બાદ સમાજ કહેશે તો પક્ષ છોડી દઈશ  

ભાજપના ઉમેદવારોની પાંચમી યાદીમાં ગુજરાતના 16 ઉમેવારોના નામ જાહેર થયા છે. જેમાં સુરેન્દ્રનગરની બેઠક પરથી દેવજી ફતેપરાનું પત્તું કપાયું છે અને તેના સ્થાને મહેન્દ્ર મુજપરાને ટિકિટ અપાઈ છે. જેને લઈને

ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુજરાતનાં 16 ઉમેદવારોની જાહેરાત કરી દીધી, 2નાં પત્તા કપાયાં

ગુજરાત ભાજપે પોતાનાં 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાંથી 14 સાંસદનો ફરી એક વાર કિસ્મત અજમાવવાનો મોકો ભાજપે આપ્યો છે. એટલે 14 સાંસદોને પોતાની બેઠક પરથી જ રીપિટ કરાયાં છે. જેમાં વડો

ભાજપે વધુ 46 ઉમેદવારોની યાદી જાહેર કરી, ગુજરાતની 15 બેઠકો પર નામ જાહેર

ભાજપે આજે લોકસભા ચૂંટણી 2019 માટે 46 ઉમેદવારોના નામ સાથે પોતાની પાંચમી યાદી જાહેર કરી હતી. જે પી નડ્ડાએ 6 રાજ્યોની 46 બેઠકોની પાંચમી યાદી જાહેર કરતા ગુજરાતની પણ 15 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કર

VIDEO: જવાહર ચાવડા, તમારે જવાબ તો આપવો જ પડશે કારણ કે આવા વાણીવિલાસથી કામ નહીં ચાલે

પક્ષ સાથે વફાદારી પણ બદલાય એ તો સમજયાં પરંતુ જબાનના તેવર બદલાય છે ત્યારે એવા  લોકોને પ્રતિનિધિ તરીકે ઓળખવા માત્ર `પલટુ' તરીકે નવાજવા તે સંસ્કારી  અને પ્રબુદ્ધ નાગરિકો જલદી નક્કી નથી

કોંગ્રેસના ઉમેદવારની જાહેરાતમાં થશે વિલંબ, પાર્ટીએ બદલ્યા સમીકરણ

કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતમાં હજુ વિલંબ થશે. કેટલીક સીટો માટે કોંગ્રેસે સમીકરણ બદલ્યા છે. કોંગ્રેસ રાજકોટ બેઠક પરથી શિવરાજના નામ માટે મન બનાવી ચુક્યુ છે. સૂત્રોનું મનીએ તો કોંગ્રેસ શિવરાજના જવ

સાંસદનું સરવૈયુઃ બનાસકાંઠાના સાંસદે પ્રજાના કાર્યો કેટલાં કર્યા, 10માંથી કેટલાં માર્ક્સ મળ્યાં?

બનાસકાંઠા લોકસભા બેઠક પોતાની રીતે વિશિષ્ઠ છે. ઉત્તર ગુજરાતની મહત્વની લોકસભા બેઠક એટલે બનાસકાંઠા બેઠક. પહેલાં કોંગ્રેસ અને ત્યારબાદ ભાજપના પ્રભુત્વ ધરાવતી  બનાસકાંઠા લોકસભા બ

શંકરસિંહના પુત્રને લઇને આવ્યા મોટા સમાચાર, ફરી જોડાઇ શકે છે આ પક્ષમાં

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજ્યના બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, બંને પક્ષોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે સુત્રો દ્વારા માહિતી મળી


Recent Story

Popular Story