અંક રાશી /
તમારી મહેનત આજે રંગ લાવશે, આ જન્મતારીખ વાળા લોકોને અચાનક ધનલાભના સંકેત
Numerology Horoscope 4 October 2024: જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને પછી જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હશે. જાણો 1-9 અંકવાળા લોકો માટે 4 ઓક્ટોબરનો દિવસ કેવો રહેશે.