બોલિવૂડ એક્ટર ગોવિંદા અને સુનીતા આહુજાના સંબંધને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. ગોવિંદાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ રાની સ્વર્ણકારએ સુનીતા પર અનેક ગંભીર આરોપ લગાવીને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જવાબ આપ્યો છે.
રીતેશ દેશમુખ અને જેનિલીયાએ પોતાના બાળકો સાથે ઘરે જ પરંપરાગત રીતે અને ઈકો-ફ્રેન્ડલી પદ્ધતિથી ગણપતિ બાપ્પાનું વિસર્જન કરી પર્યાવરણ સુરક્ષા અને શ્રદ્ધાનો સુંદર સંદેશ આપ્યો હતો.
ગોવિંદા અને નવી એક્ટ્રેસ કોમલરાની વચ્ચે અફેરની ચર્ચાઓથી પરેશાન થઈને સુનિતા આહૂજાએ પોતાનો સંસાર ભાંગતો બચાવવા માટે મીડિયા અને ફેન્સ સામે મદદની ગુહાર લગાવી છે.