ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શાહી મહેલ જેવું કંગના રનૌતના ઘરનું મંદિર! દિવાળીએ ફૂલ અને દીવાઓથી સજાવ્યું, શ્રીનાથજીની તસવીરે ખેંચ્યું સૌનું ધ્યાન

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / શાહી મહેલ જેવું કંગના રનૌતના ઘરનું મંદિર! દિવાળીએ ફૂલ અને દીવાઓથી સજાવ્યું, શ્રીનાથજીની તસવીરે ખેંચ્યું સૌનું ધ્યાન

Last Updated: 04:28 PM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Kangana Ranaut Lavish Temple Tour: બોલીવુડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે દરેક તહેવારની જેમ જ દિવાળી ખૂબ ધામધૂમ અને પારંપરિક રીતે ઉજવી રહી છે. દિવાળી પર કંગનાએ તેના ઘર અને તેના મંદિરને ખાસ રીતે શણગાર્યું. ભવ્ય મંદિરનો નજારો જોઇ ચાહકો ખુશ થયા છે.

1/5

photoStories-logo

1. દિવાળી ઉજવણી

દિવાળી ઉજવણીના વીડિયોમાં કંગનાએ ખાસ કરીને તેના ઘરના ભવ્ય મંદિરની ઝલક દર્શાવી. અભિનેત્રીએ મંદિરને ફૂલોથી શણગાર્યું. દરેક ખૂણામાં દીવાઓ ઝળહળતા જોવા મળ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ભગવાન શ્રીનાથજીનો ફોટો

કંગનાના ઘરના મંદિરમાં વિવિધ દેવતાઓની છબીઓ અને મૂર્તિઓ જોવા મળી, જેને તેણીએ ગલગોટા અને ગુલાબના ફૂલોના માળા અર્પણ કરી. મંદિરમાં ભગવાન શ્રીનાથજીનો ફોટો પણ મંદિરમાં લગાવેલો જોવા મળ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પરંપરાગત સજાવટ

મંદિરની દિવાલો ફૂલોથી શણગારવામાં આવી છે, જે તેને સૌંદર્યલક્ષી અને પરંપરાગત ટચ આપે છે. ફૂલો, દીવાઓ અને પરંપરાગત સજાવટથી અભિનેત્રીના ઘરના મંદિરની સુંદરતામાં વધારો થયો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રંગોળીને દીવાઓથી શણગારી

કંગનાએ તેના ઘરમાં એક સુંદર ફૂલોની રંગોળી પણ બનાવી, રંગોળીને દીવાઓથી શણગારી. મંદિરના દરવાજા પર કુમકુમથી શુભ પ્રતીકો દોરવામાં આવ્યા હતા. કંગનાએ પોતાના હાથોથી ઘરના મંદિરને શણગાર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કંગનાનો દિવાળી લુક

ચાહકોને કંગનાનો દિવાળી લુક પણ ખૂબ ગમ્યો છે. દિવાળી પર અભિનેત્રી લાલ બાંધણી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. લાલ સાડી પહેરીને કંગનાએ પૂજા કરી. તેણે દીપાવલી પ્રગટાવીને દિવાળીની ઉજવણી પણ કરી. કંગના દિવાળીના રંગોમાં રંગાયેલી જોવા મળી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Temple Diwali 2026 Kangana Ranaut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ