Viral Video: એમએસ ધોની અને રિષભ પંતનો મિત્રો સાથે પાર્ટી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં ધોની કંઈક કહેતો સંભળાઈ રહ્યો છે, જેના કારણે આ વીડિયો અંગે ઘણી ચર્ચા થઈ રહી છે.
Girls Fight Viral Video: વાયરલ વીડિયોમાં બે છોકરીઓ કોઈ બાબતને લઈને એકબીજા સાથે ઝઘડતી જોવા મળે છે. આ ઝઘડો ઝડપથી એટલો વધી જાય છે કે તેઓ એકબીજા પર થપ્પડો વરસાવવા લાગે છે.
Cash On Delivery Scam: તમને ઘરે એવો ઓર્ડર મળે છે જે તમે મંગાવ્યો ના હોય. પરંતુ પેકેજ પરનું નામ અને સરનામું બિલકુલ સાચુ અને તમારુ જ હોય. તો કોણે મોકલ્યું? આ એક સ્કેમ હોઇ શકે છે 500 રૂપિયા હડપ કરવાનું સ્કેમ.
હાપુડમાં એક જ્વેલરી શોપમાં એક યુવતીએ ભૂલથી એસિડ પીધું હતું, તેને પાણી સમજીને જે બોટલમાંથી પીધું હતું તેમાં પહેલાથી જ એસિડ હતું. આ નાની ભૂલને કારણે તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે...