Honda CB500 Price & Features: હોંડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં લાંબા સમયથી ચાલી રહેલા અંતરને ભરવાનો પ્રયાસ કર્યો છે. કંપનીએ ભારતીય બજારમાં તેની નવી 500સીસી મોટરસાઇકલ હોન્ડા સીબી500 સત્તાવાર રીતે લોન્ચ કરી છે. તેની કિંમત ₹2.75 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.
Utility News: ભારતમાં ગિગ ઇકોનોમી અને 10-15 મિનિટમાં ડિલિવરી કરનાર ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટો, સ્વિગી અને બ્લિંકિટનો ક્રેજ ઝડપથી વધી રહ્યો છે. પોતાનું વાહન અને સ્માર્ટફોન ધરાવનાર કોઈપણ વ્યક્તિ આ પ્લેટફોર્મ પર ડિલિવરી પાર્ટનર બનીને સારી કમાણી કરી શકે છે.
દિલ્હીમાં મતદાર યાદી સુધારવા માટે ચૂંટણી પંચે 33 લાખ લોકોને નોટિસ મોકલી છે, જેમાં અનેક મહત્વના વ્યક્તિઓ પણ સામેલ છે. આ નોટિસ માત્ર ડેટા વેરીફીકેશન માટે છે અને નામ કાપવાનો ડર નિરાધાર છે.