ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રોજ 1.5GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો પ્લાન, જાણો કેટલી છે કિંમત!

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / રોજ 1.5GB ડેટા અને અનલિમિટેડ કોલિંગનો પ્લાન, જાણો કેટલી છે કિંમત!

Last Updated: 01:49 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Jio ગ્રાહકો માટે સસ્તા રિચાર્જની શોધ હવે થઈ શકે છે સરળ! કંપનીના 239 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMSની સુવિધા મળે છે.

1/5

photoStories-logo

1. Jio રિચાર્જ

Jioના રિચાર્જ પ્લાન્સમાં હવે એક એવો વિકલ્પ આવી ગયો છે જે રોજના ડેટા અને કોલિંગની જરૂરિયાતને સસ્તામાં પૂરી કરી શકે. કંપનીના ઓફીશીયલ પોર્ટલ પર 239 રૂપિયાનો એક પ્લાન ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 1.5 જીબી ડેટા

જેમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 22 દિવસની છે અને કુલ 33 જીબી ડેટા મળી રહે છે. સાથે જ અનલિમિટેડ કોલિંગનો ફાયદો પણ છે, જેમાં રોમિંગ પણ સામેલ છે. દરરોજ 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કોલિંગનો ફાયદો

આ 239 રૂપિયાનો પ્લાન 1.5 જીબી ડેટા આપતા વિકલ્પોમાં સૌથી સસ્તો ગણાય છે. જો વધુ દિવસની વેલિડિટી જોઈએ તો Jio પાસે 299 રૂપિયાનો પ્લાન પણ છે. જેમાં 28 દિવસ સુધી દરરોજ 1.5 જીબી ડેટા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 319 રૂપિયાનો પ્લાન

આ સિવાય 319 રૂપિયાનો પ્લાન પણ છે, જેમાં આખા મહિનાની વેલિડિટી સાથે જ એ જ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આ પ્લાન બેસ્ટ

જે લોકો ઓછા ખર્ચમાં રોજનો ડેટા અને અનલિમિટેડ કોલ જાળવી રાખવા માંગતા હોય, તેમના માટે આ વિકલ્પો ધ્યાનમાં લેવા યોગ્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jio Recharge Plan Recharge Plan Daily Data
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ