Mumbai: ઓનલાઈન શોપિંગ છેતરપિંડીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈના એક ગ્રાહકને તેના પાર્સલમાં Apple iPhone 14 Pro ને બદલે દાઢી વધારવાનું તેલ મળ્યું. હવે મુંબઈ સબઅર્બન જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.
Flipkart Sale : જો તમે પણ મોબાઈલ ખરદીવાનો પ્લાન કરી રહ્યા છો તો Flipkart Big Billion Days સેલમાં Google Pixel સ્માર્ટફોન્સ પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણી લો શું ઓફર ચાલી રહી છે?