ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / મોબાઇલથી લઇને TV..., બધું જ સસ્તું મળશે, આ તારીખથી Flipkartનો ધમાકેદાર સેલ શરૂ

ટેક્નોલોજી / મોબાઇલથી લઇને TV..., બધું જ સસ્તું મળશે, આ તારીખથી Flipkartનો ધમાકેદાર સેલ શરૂ

Last Updated: 05:23 PM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઇલથી લઇને TV સુધી દરેક વસ્તુ સાવ સસ્તી મળવાની છે. જો તમે પણ શોપિંગ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો જાણી લો ક્યારે શરૂ થશે ફ્લિપકાર્ટનો ધમાકેદાર સેલ?

ADVERTISEMENT

તહેવારો નજીક આવી રહ્યા છે માટે દરેક વ્યકિત કઇંકને કઇંક શોપિંગ કરવાનો વિચાર કરે જ છે. જો તમે પણ ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા છો તો ટૂંક સમયમાં જ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર ધમાકેદાર સેલ શરૂ થવા જઈ રહ્યો છે. જાણી લો સેલ શરૂ થવાની તારીખ અને ઓફર વિશે.

સસ્તામાં મળશે વસ્તુઓ

ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર શરૂ થવા જઈ રહેલા સેલમાં તમે વિવિધ પ્રોડક્ટ્સ સસ્તી કિંમતે ખરીદી શકો છો.

સેલ ક્યારે શરૂ થશે?

આ સેલ 13 ઑગસ્ટથી શરૂ થશે. આ સેલમાં તમને ફ્લેટ ડિસ્કાઉન્ટ, બેંકઓફર, EMI અને બીજા ઘણા ઓફર મળશે. સેલમાં ફોનથી લઈને ટીવી સુધી દરેક વસ્તુ પર ઑફર્સ મળશે.

ફોન પર મળશે સારું ડિસ્કાઉન્ટ

જો તમે નવો ફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ સેલ તમારા માટે ઉત્તમ તક સાબિત થઈ શકે છે. સેલમાં iPhoneથી લઈને બીજા અનેક બ્રાન્ડના ફોન પર ઓફર મળશે.

સ્માર્ટ ટીવી પર પણ ઓફર

જો તમે સ્માર્ટ ટીવી લેવાનું વિચારી રહ્યા છો તો અહીં તમને સસ્તામાં ટીવી મળી જશે. એ પણ સારા ઓફર અને ડિસ્કાઉન્ટ સાથે મળશે. Acer Pure, Thomson, Haier, LG, Samsung, Sony જેવા બ્રાન્ડના ટીવી પણ ઓફરમાં અહીં મળી રહેશે.

Flipkart-sale

ઓછા બજેટમાં પણ નો ટેન્શન

જો તમારૂ બજેટ ઓછું છે તો પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. તમે Acer, Thomson, Kodak, Philips અને બીજા બ્રાન્ડના ટીવી ઓછા ભાવે મેળવી શકશો.

AC પર કેટલું ડિસ્કાઉન્ટ?

ટીવી સિવાય તમને AC પર પણ સારી ડીલ્સ મળશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર 23 હજાર રૂપિયાની શરૂઆતની કિંમતથી ઇન્વર્ટર AC મળી જશે.

વોશિંગ મશીન પર પણ ઓફર

જો તમે સસ્તામાં વોશિંગ મશીન ખરીદવા ઈચ્છો છો તો LG, IFB, Samsung, Thomson, Haier અને બીજા બ્રાન્ડના વિકલ્પ અહીં મળશે.

વધુ વાંચો: જરુર જાણો! વરસાદના પાણીમાં વાળ ધોવા સારા કે નહીં? એક્સપર્ટ કરી દીધો મોટો ખુલાસો

બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે

સેલમાં તમને 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે શોપિંગ કરવા માટે Axis બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરશો તો 5% વધારાનો લાભ મળશે. સેલમાં કેનરા બેંકના કાર્ડ્સ પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ રીતે તમે સેલનો લાભ લઈને અનેક પ્રોડક્ટ્સ સસ્તી કિંમતે મેળવી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

E-Commerce Platform Offers Flipkart Sale Online Shopping
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ