પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાતમાં પશ્ચિમ એશિયાના સંઘર્ષનો ઉકેલ સંવાદ અને કૂટનીતિથી થવો જોઈએ તેવું સ્પષ્ટ કહ્યું છે. આ બંને નેતાઓએ સમુદ્રી સુરક્ષા, દ્વિપક્ષીય સંબંધો અને BRICSમાં સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી.
Supreme Court News: સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ ઉજ્જવલ ભુઇયાં અને અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. પોક્સો કાયદાની કલમ 10 હેઠળ શિક્ષક વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.
BRICS Summit Delhi: આજે આખી દુનિયા દિલ્હી પર નજર રાખી રહી છે. BRICS સમિટ માટે વિશ્વના નેતાઓ આવી રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને PM મોદી વચ્ચેની મુલાકાત સૌથી મહત્વપૂર્ણ છે.