સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્ટ ઢીંગલીનો અનબોક્સિંગ વીડિયો વાયરલ થયો છે. જેમાં પેટમાંથી બાળક બહાર નીકળતું દેખાય છે. લોકો તેને અજીબ ગણાવી રહ્યા છે. જ્યારે અમુક મજાક કરી રહ્યા છે.
Railway Train: ભારતમાં રેલવે અને મેટ્રોનું મોટું નેટવર્ક છે. બુલેટ ટ્રેન આવતા વર્ષે શરૂ થવાની તૈયારીમાં છે. દરમિયાન લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ત્રણે ડ્રાઇવરોમાંથી કોને સૌથી વધુ પગાર મળે છે. ચાલો જાણીએ.
ચીનની સ્કાય ટ્રેન જમીનથી 33 ફૂટ ઊંચાઈએ મેગ્નેટિક ટ્રેક પર દોડે છે અને એકસાથે 200 મુસાફરોને સવારી કરાવે છે. જેમાં નીચે રસ્તા પરના વાહનોનું દૃશ્ય પણ મુસાફરોને જોવા મળે છે.
મહારાષ્ટ્રના સોલાપુરના 28 વર્ષીય બેરોજગાર ખેડૂત કિસાનદેવે સાફો બાંધીને સરકારી કચેરી બહાર ધરણા આપીને દુલ્હન શોધવા, 1 લાખનું અનુદાન અને વ્યાજમુક્ત લોનની માંગ કરી છે. આ અનોખા આંદોલને સામાજિક મીડિયા પર ચર્ચા ઊભી કરી છે.