ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / પ્રેગ્નન્ટ ઢીંગલીનું અનબોક્સિંગ જોઈને લોકો ચોંક્યા, પેટમાંથી નીકળ્યું નાનકડું બાળક!

વાયરલ / પ્રેગ્નન્ટ ઢીંગલીનું અનબોક્સિંગ જોઈને લોકો ચોંક્યા, પેટમાંથી નીકળ્યું નાનકડું બાળક!

Published By: Nirav Kumar

Last Updated: 11:49 AM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્ટ ઢીંગલીનો અનબોક્સિંગ વીડિયો વાયરલ થયો છે. જેમાં પેટમાંથી બાળક બહાર નીકળતું દેખાય છે. લોકો તેને અજીબ ગણાવી રહ્યા છે. જ્યારે અમુક મજાક કરી રહ્યા છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર એક અનોખી અને થોડી અજીબ ઢીંગલીનો અનબોક્સિંગ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઢીંગલી પ્રેગ્નન્ટ છે અને તેના પેટમાંથી નાનકડું બાળક બહાર નીકળતું દેખાય છે. આ વીડિયો જોઈને લોકો હેરાન પણ થઈ રહ્યા છે અને થોડા આશ્ચર્ય પણ અનુભવી રહ્યા છે.

આ ઢીંગલીનું નામ છે ‘ઝુરુ માય મિની બેબી મોમ એન્ડ બેબી સરપ્રાઈઝ’. તેની ડિઝાઇન એકદમ અલગ છે. આ ઢીંગલીના પેટની અંદર એક નાનું બાળક ફિટ કરેલું હોય છે. અનબોક્સિંગ વખતે પેટ ખોલીને બાળકને બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ તેને કપડાં પહેરાવીને ઢીંગલીની ગોદમાં સુવાડી શકાય છે અને પેટ ફરીથી બંધ કરી શકાય છે.

જેવો જ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ અને બીજા પ્લેટફોર્મ્સ પર આવ્યો ત્યારે જ કોમેન્ટ્સની વરસાદ થઈ ગયો. જેમાં અમુક લોકોએ તેને અત્યાર સુધીનું સૌથી અજીબ અને ડરાવનાર ઢીંગલી ગણાવી. તો કોઈએ લખ્યું કે આ ખૂબ જ અનકન્ફર્ટેબલ લાગે છે. જેમાં અમુકે કહ્યું કે આ પ્રકારનો કોન્સેપ્ટ બાળકોની સમજ માટે યોગ્ય નથી.

વધુ વાંચો : ગોરા કે કાળા નહીં... વાદળી રંગના લોકોનું આખું ગામ! શું હતું તેની પાછળનું રહસ્ય?

બીજી તરફ અમુક લોકોએ મજાક પણ કરી. એકે લખ્યું કે :મને નથી લાગતું કે આ બાળકોને આપવું જોઈએ!" બીજાએ મજાકમાં કહ્યું કે આ પ્લીઝ નોર્મલ ડીલીવરી(પ્રસુતિ) કરવાનો પ્રયાસ કરજો". આમ આ પ્રેગ્નન્ટ ઢીંગલીના વીડિયોએ ઇન્ટરનેટ પર ખૂબ જ ચર્ચા ઉભી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

doll video pregnant doll viral video

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ