ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 147 પોલીસ કર્મચારીઓને પ્રમોશનની ભેટ, કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ અને ASI સુધી બઢતી અપાઈ

વાવ થરાદ / 147 પોલીસ કર્મચારીઓને પ્રમોશનની ભેટ, કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ અને ASI સુધી બઢતી અપાઈ

Published By: Hiralal Parmar
Reported By: Vashram Chaudhary

Last Updated: 04:07 PM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ આપવામાં આવી છે.

ADVERTISEMENT

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ અને ASI સુધી પ્રમોશન આપવામાં આવ્યું છે.

જિલ્લા પોલીસ વડાએ અભિનંદન આપ્યાં

બઢતી મળતાં પોલીસ કર્મચારીઓ અને પરિવારોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

વધુ વાંચો : રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 માટે ભારતીય ટીમ જાહેર, તિલક વર્માને કેપ્ટનશિપ તો વૈભવ સૂર્યવંશીનો ટીમમાં સમાવેશ

મોરબીમાં પણ બઢતી

દિવાળીના તહેવાર પહેલાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા જિલ્લા પોલીસ દળના 43 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલને બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. તા. 04/11/2026ના રોજ કચેરી હુકમ (બઢતી) નં. 28/2026 જાહેર થતાં પોલીસ બેડામાં ખુશીનો માહોલ છે. આ બઢતી પે-મેટ્રિક્સ લેવલ-3ના 21,700-69,100ના પગાર ધોરણમાં તદ્દન હંગામી ધોરણે અને શરતોને આધીન આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vav tharad news Vav tharad police

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ