BCCI ની કડક સૂચના બાદ પંજાબ કિંગ્સે અર્શદીપ સિંહના વ્લોગિંગ પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે તેમના વિડિયોમાં ચહલ વેપિંગ કરતો ઝડપાયો હતો. દિલ્હી કેપિટલ્સે પણ પરિવારજનોને વિડિયો પોસ્ટ કરવા પર રોક લગાવી છે.
અમદાવાદ શહેરના લાખો નાગરિકો માટે આગામી 10 દિવસ કપરા સાબિત થઈ શકે છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં પાણી પુરવઠા પર કાપ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના આગામી સત્રો માટે ICC ટીમોની સંખ્યા 9 થી વધારીને 12 કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ફેરફારથી ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ જેવી ટીમોને પણ ટેસ્ટ ક્રિકેટના મુખ્ય પ્રવાહમાં જોડાવાની તક મળશે.