Prune For Constipation: એક્સપર્ટ્સ અનુસાર કબજિયાતને દૂર કરવા માટે પ્લમ એક એવુ ડ્રાય ફ્રૂટ છે જેનું સેવન સવારે અને સાંજે કરવામાં આવે તો પાચન સુધારી શકાય છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર કરી શકાય છે.
કેટલાક લોકો તેમના વોલેટમાં કોન્ડોમ રાખે છે જેથી તેમને ઇંટિમેસી દરમિયાન અહીં-ત્યાં શોધખોળ ન કરવી પડે પરંતુ તેઓ આ બાબતમાં તૈયાર હોય છે. પણ શું એમ કરવું યોગ્ય છે?
પબ્લિક પ્લેસ પર શૂટ કરેલા વીડિયો સોશિયલ મીડીયામાં ખુબ ટ્રેડિંગમાં આવતા હોય છે. આવો જ એક ટ્રેનમાં શૂટ કરેલો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક છોકરી દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યો હતો.
Heart Attack While Garba: કોવિડ-19 બાદથી ગરબા કરતી વખતે હાર્ટ એટેક આવવાના કેસ વધી ગયા છે. હાલમાં જ પુણેમાં 50 વર્ષના ગરબા ટ્રેનરના મોતની ખબર સામે આવી હતી. એવામાં હાર્ટ એટેકના જોખમને સમજવું ખૂબ જ જરૂરી છે.