-
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદને લઈ પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારે કહ્યું કે, આગામી 100 દિવસની અંદર ફરીથી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે.
-
લખનઉ એરપોર્ટ પરથી ઉડેલા એર એશિયાના વિમાનની સાથે પક્ષી અથડાતાં તેનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું હતું.
-
વિજાપુર APMCની ચૂંટણીના પડઘમ વચ્ચે વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં ચૂંટણીને કારણે એક ભાઈએ બીજા ભાઈને મારી નાખવાની ધમકી આપી
-
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.3 નોંધાઈ તીવ્રતા.