બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

VTV / મનોરંજન / બોલિવૂડ / સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ વિરૂદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર, લોરેન્સની પણ હવે ખેર નહીં!

બોલિવુડ / સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ વિરૂદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર, લોરેન્સની પણ હવે ખેર નહીં!

Last Updated: 12:36 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan Residence Firing Case: પોલીસે જણાવ્યું કે સલમાન ખાનના આવાસની બહાર ગોળીબાર મામલામાં અનમોલ અને લોરેન્સ બિશ્નોઈના વિરૂદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઈના બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના આવાસની બહાર આ મહીને ગોળીબારીના મામલામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈના વિરૂદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે અધિકારીઓને જણાવ્યું કે પોલીસ લોરેન્સ બિશ્નોઈને પણ કસ્ટડીમાં લઈ શકે છે. જે આ સમયે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.

salman khan house firing.jpg

પોલીસ આ મામલામાં લોરેન્સ બિશ્નોઈના વિરૂદ્ધ મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ લગાવવા પર પણ વિચાર કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે અનમોલ બિશ્નોઈએ ગોળીબારીની જવાબદારી લીધી હતી અને તપાસમાં પણ તેનું કનેક્શન સામે આવ્યું છે. જે બાદ મુંબઈ પોલીસે શુક્રવારે એલઓસી જાહેર કર્યું.

કેનેડામાં રહે છે અનમોલ બિશ્નોઈ

અધિકારીએ કહ્યું, અનમોલ અને લોરેન્સ બિશ્નોઈને મામલામાં વાંછિત આરોપીના રૂપમાં નામ નોંધવામાં આવ્યું છે. અનમોલ બિશ્નોઈ કેનેડામાં રહે છે અને મોટાભાગે અમેરિકા જતો રહે છે પરંતુ તેના ફેસબુક પર જે એકાઉન્ટથી પોસ્ટ કરીને ગોળીબારીની જવાબદારી લેવામાં આવી હતી તેનું આઈપી એડ્રેસ પોર્ટુગલનું છે.

અત્યાર સુધી 4 લોકોની થઈ છે ધરપકડ

પોલીસે 14 એપ્રિલની સવારે સલમાન ખાનના બાંદ્રા સ્થિતિ આવાસ ગેલેક્સી એપાર્ટમેન્ટ પર મોટરસાયરલ સવાર બે લોકો દ્વારા ગોળીબારી કરવાના મામલામાં આઈપીસી કલમ 307 હેઠળ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું કે કથિત હુમલાવર વિક્કી ગુપ્તા (24) અને સાગર પાલ (21)ને સોનુ કુમાર સુભાષ ચંદર બિશ્નોઈ (37) અને અનુજ તપન (32)ની સાથે ધરપકડ કરવામાં આવી હતી.

salman-khan

વધુ વાંચો: શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન

વિક્કી ગુપ્તા અને સાગર પાલ બિહારના નિવાસી છે. અને સોનુ અને અનુજે 15 માર્ચે બે દેસી પિસ્તોલ અને કાર્તુસ ઉપલબ્ધ કરાવ્યા હતા. તેણે જણાવ્યું કે સોનુ અને અનુજ ફાઝિલ્કાના રહેવાસી છે. પોલીસે જણાવ્યું, બન્ને પંજાબના ગંગાપુરમાં દાખલ ગોળીબારીના એક મામલામાં લોરેન્સ અને અનમોલ બિશ્નોઈની સાથે સહ આરોપી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ