બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / અમદાવાદ / ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, આવી રીતે ચેક કરો રિઝલ્ટ

BIG NEWS / ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, આવી રીતે ચેક કરો રિઝલ્ટ

Last Updated: 09:23 AM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ચ 2024 માં બોર્ડ દ્વારા લેવાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવા પામ્યું હતું.

માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ આજે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર સવારે 9 કલાકે જાહેર થવા પામ્યું હતું.

ધોરણ12નું વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ

  • સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર કુંભારીયા
  • કુંભારીયા કેન્દ્રનું પરિણામ 97.97 ટકા નોંધાયું
  • બોડેલી સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર
  • બોડેલીમાં 47.98 ટકા પરિણામ નોંધાયું
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી
  • મોરબી જિલ્લામાં સૌથી વધુ પરિણામ 92.80 ટકા નોંધાયું
  • ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટાઉદેપુર
  • છોટાઉદેપુર જિલ્લામાં 51.36 ટકા પરિણામ નોંધાયું
  • 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 127
  • 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓનીં સંખ્યા 27
  • A1 ગ્રેડ મેળવાનાર કુલ વિદ્યાર્થીઓ 1034 નોંધાયા
  • A2 ગ્રેડ ધરાવાતા વિદ્યાર્થીઓ 8983 નોંધાયા
  • અંગ્રેજી માધ્યમાનું પરિણામ 81.92 ટકા નોંધાયું
  • ગુજરાતીમાં માધ્યમનું પરિણામ 82.94
  • A ગ્રુપનું 90.11 ટકા પરિણામ નોધાયું
  • B ગ્રુપનું 78.34 ટકા પરિણામ નોંધાયું
  • AB ગ્રુપનું 68.42 ટકા પરિણામ નોંધાયું
  • ગ્રેસ માર્કસથી પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 30
  • પરિક્ષામાં કુલ 18 વિદ્યાર્થીઓ પર કોપી કેસ થયો
  • માર્ચ 2024 માં પરીક્ષા લેવામાં આવી હતી

માર્ચ-2024 માં બોર્ડ દ્વારા ધો. 12 ની વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજકેટમાં 1.36 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4.80 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

https://www.gseb.org/ રિઝલ્ટ જોવા આ લિન્ક પર ક્લિક કરો

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check HSC Results )
સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2024 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ