બ્રેકિંગ ન્યુઝ

logo

About Us

vtvgujarati.com ગુજરાતી ડિજિટલ યુગમાં સમાચાર અને મનોરંજનની ગુજરાતી ઓળખ છે. યુવા પેઢીને આકર્ષતા અને નીડર પત્રરકારત્વના સહારે ગુજરાત સહિત દેશનો અવાજ બન્યાંનો અમને ગર્વ છે. માધ્યમોની ભીડમાં લોક-લાગણી અને લોકોની માહિતીની જરૂરિયાતને VTV Gujarati સૌથી વધારે સમજી શક્યું છે. સાચા પત્રકારત્વને અપનાવી લોકતંત્રની ચોથી જાગીરને સાચવવાનો પ્રયાસ અમે કરતાં આવ્યાં છીએ અને કરતા રહીશું. ડિજિટલ માધ્યમથી સમાજમાં હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા vtvgujarati.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

vtvgujarati.com ગુજરાતી માહિતીને શ્રેષ્ઠ રીતે પીરસે છે અને ડિજિટલ યુગમાં vtvgujarati.com એ ગુજરાતીઓની પરિકલ્પનાઓને જાળવી છે અને સંસ્કૃતિના સંવર્ધનનું કામ કર્યું છે. ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ તેમજ સિદ્ધિઓને લઈને ગુજરાતીઓનો અવાજ બનવાનો vtvgujarati.com ગુજરાતીએ હંમેશા પ્રયત્ન કર્યો છે. વિશ્વમાં વસતા ગુજરાતીઓની લાગણી અને માગણીનું મહામાધ્યમ બનવા માટે પણ અમે કટિબદ્ધ છીએ.

ગુજરાતી ભાષાના માધ્યમથી જાણકારી મેળવવા ઇચ્છતા લોકો માટે ઊંડાણમાં જઇ અમે સમાચાર, સંસ્કૃતિ, વિચાર અને મનોરંજનનો સંપૂર્ણ સ્વાદ ગુજરાતી ઓળખ સાથે પીરસવા તૈયાર છીએ.

અમારી ટીમમાં અનુભવી પત્રકારો અને આધુનિકતાથી માહિતગાર લોકો શામેલ છે. અમારું કર્તવ્ય સૌથી પહેલા અને સૌથી વિશ્વસનીય સમાચાર પહોંચાડવાનું છે. પત્રકારત્વના હાર્દને નુકસાન પહોંચાડ્યા સિવાય સચોટ આંકડા અને સરળ ભાષામાં સમાચાર આપના સુધી પહોંચે તે અમારું ધ્યેય છે.

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ