બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / NRI News / Canada student visa approval getting delayed know reason

NRI News / સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવું છે? તો વિઝા માટે અરજી કરતા પહેલા આટલું ખાસ જાણી લેજો

Megha

Last Updated: 02:29 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે સામે આવેલા લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે કેનેડાના વિઝા અપ્રૂવ થવામાં 3થી 4 મહિનાનો લાંબો સમય લાગી રહ્યો છે. આ વાર લાગવાની શરૂઆત જાન્યુઆરી મહિનાથી થઈ છે. એટલે જો તમારે કેનેડા ભણવા જવું હોય તો સ્ટુડન્ટ વિઝા માટે અગાઉથી પ્લાનિંગ કરજો નહીં તો તમે ઈન્ટેક ચૂકી શકો છો.

કેનેડા છેલ્લા ઘણા સમયથી ભારતીય યુવાનોમાં ખૂબ ચર્ચામાં છે. હાલ વિદેશ ભણવા જવા ઈચ્છતા ભારતીય યુથમાં કેનેડા હોટફેવરિટ છે. પરંતુ જ્યારથી કેનેડા અને ભારતના રાજદ્વારી સંબંધો કથળ્યા છે, ત્યારથી કેનેટામાં ભણવા કે નોકરી કરવા અંગે નવા નવા રિપોર્ટ સામે આવી રહ્યા છે. ક્યારેક કેનેડામાં રહેવાની તકલીફ તો ક્યારેક જોબની અછત હોવાના સમાચાર આવે છે. આ સમાચારને કારણે હવે જે યુવાનો કેનેડા જવા ઈચ્છે છે, તેમને ચિંતા થાય છે.

Topic | VTV Gujarati

હવે સામે આવેલા લેટેસ્ટ રિપોર્ટ પ્રમઆમે કેનેડાના વિઝા અપ્રૂવ થવામાં 3થી 4 મહિનાનો લાંબો સમય લાગી રહ્યો છે. આ વાર લાગવાની શરૂઆત જાન્યુઆરી મહિનાથી થઈ છે. એટલે જો તમારે કેનેડા ભણવા જવું હોય તો સ્ટુડન્ટ વિઝા માટે અગાઉથી પ્લાનિંગ કરજો નહીં તો તમે ઈન્ટેક ચૂકી શકો છો. આ વર્ષે કેનેડાએ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને અપાતા વિઝાના અપ્રૂવલના નિયમો બદલી નાખ્યા છે. જેને કારણે વિઝા અપ્રૂવ થવામાં સમય લાગી રહ્યો છે. 

પરંતુ આ દરમિયાન વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા માટેની અરજીમાં થોડું ધ્યાન આપે તો આ સમયગાળો ઘટી શકે છે. કેનેડિયન સ્ટુડન્ટ વિઝા મામલે કામ કરતા નિષ્ણાતોનું કહેવું છે કે કેનેડિયન સરકારે સ્ટુડન્ટ વિઝાના ઘણા નિયમો બદલ્યા છે. જેમાં મુખ્ય નિયમ છે કે વિદેશથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી કરવી. સાથે જ વિદ્યાર્થીઓ જે કેનેડિયન પ્રોવિન્સની કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ઈચ્છે છે, તે સ્થાનિ પ્રોવિન્સ પાસેથી વેરિફિકેશન લેટર મેળવીને વિઝાની અરજી સાથે જોડવો જરૂરી છે. આ નિયમો ઓલરેડી લાગુ થઈ ચૂક્યા છે, પરંતુ ઘણા પ્રોવિન્સ તરફથી હજી સુધી વેરિફિકેશન લેટર જાહેર નથી કરવામાં આવ્યા. આ જ કારણે વિદ્યાર્થીઓના વિઝા અપ્રૂવ થવાનો સમયગાળો લાંબો થઈ રહ્યો છે.

વિદેશના વિઝા મેળવવા માટેના ઉપાય: ઘરમાં કરો આ કામ, ફટાફટ બનવા લાગશે યોગ visa  follow these astro remedies to travel abroad without any problems

પ્રક્રિયાની વાત કરીએ તો નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જો એક વિદ્યાર્થી કેનેડા ભણવા જવા ઈચ્છે, તો સૌથી પહેલા તેને કોલેજમાંથી ઓફર લેટર મળે છે. બાદમાં ટોકન ટ્યુશન ફી ભરવાની હોય છે, અને પછી લેટર ઓફ અપ્રૂવલ મળે છે. આટલી પ્રોસિજર બાદ કોલેજ જે પ્રોવિન્સમાં છે, ત્યાંથી વેરિફિકેશન લેટર લેવાનો હોય છે. જો કે, મળતી માહિતી પ્રમાણે હાલ માત્ર મોન્ટ્રિયલ પ્રોવિન્સમાં જ વેરિફિકેશનની પ્રોસેસ ચાલી રહી છે. અન્ય પ્રોવિન્સ હજી પણ આ મામલે કામ શરૂ કરી રહ્યા છે.

ઉદાહરણ તરીકે પહેલા મોન્ટ્રિયલમાં ભણવા જતા વિદ્યાર્થીઓએ CAQ મેળવવું જરૂરી હતી, પરંતુ હવે વેરિફિકેશન લેટર ફરજિયાત છે. એટલે કેનેડિયન કોલેજો પોતે પણ મૂંઝવણમાં છે, જેને કારણે વેરિફિકેશન લેટર મોડા નીકળી રહ્યા છે. અને વેરિફિકેશન લેટર વગર વિઝા અપ્રૂવ નથી થઈ રહ્યા.

વધુ વાંચો: વાહ! ભારતીયો માટે આવી છે સોનેરી તક, આ દેશમાં ખાલી પડી છે 70 હજાર વેકેન્સી, જાણો વિગત

જો કે અહીં કેટલીક એવી બાબતો છે, જે વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખે તો વિઝા મળવાની ઝડપ વધી શકે છે.  વિઝા એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે જો વિદ્યાર્થીઓને વેરિફિકેશન લેટર મળી ગયો છે, પરંતુ વિઝા મળવામાં મોડું થઈ રહ્યું છે, તો તેમણે પોતાના અબ્યાસ ક્રમ અંગે ક્રોસ ચેક કરવું જોઈએ. ઘણીવાર એવું બને છે કે તમે જે કોર્સમાં એડમિશન લેવા ઈચ્છો છો, તેને કોલેજ બંધ કરી દે છે. આ ઉપરાંત જો બધું જ બરાબર છે અને છતાંય તમારી અરજી પર કોઈ રિસ્પોન્સ નથી, તો તમે કેનેડિયન સરકારની વેબસાઈટ પર ફોર્મ ભરીને તપાસ કરી શકો છો. જો કંઈ જ કામ ન લાગે તો છેલ્લે તમે એક નવી અરજી કરી શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ