બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / હાર્ટ એટેક બાદ 10 મિનિટ સુધી બંધ થઈ ગઈ હતી ધડકન, શ્રેયસ તલપડેએ સંભળાવ્યો મોતને અડીને પરત ફર્યાનો અનુભવ
4 ફોટો ગેલેરી
Last Updated: 08:54 PM, 19 July 2026
1/4
બોલિવુડ એક્ટર શ્રેયસ તલપડેએ ત્રણ વર્ષ પહેલાંના એક ભયાનક અનુભવને ફરી યાદ કર્યો છે. ડિસેમ્બર 2023માં ફિલ્મની શૂટિંગ વખતે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. જેમાં તેને કહ્યું કે તે સમયે તેઓ 10 મિનિટ સુધી ટેક્નિકલી મૃત હતા. ડોક્ટર્સે સીપીઆર અને ઇલેક્ટ્રિક શોકથી તેમનું હૃદય ફરીથી ધબકતું કર્યું હતું.
2/4
3/4
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ