બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:09 AM, 20 July 2026
1/6
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા અમુક દિવસથી જોરદાર ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે 20 જુલાઈએ બજારમાં તેજીનો જોરદાર ધમાલ જામ્યો છે! ચાંદીનો ભાવ 3187 રૂપિયા વધીને 2,19,590 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. જ્યારે સોનાનો ભાવ MCX પર 409 રૂપિયા ઉછળીને 1,41,315 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
2/6
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ , જેના કારણે રોકાણકારો સુરક્ષિત સોના તરફ ખસી રહ્યા છે. આ સિવાય અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી બેઠક અને વ્યાજદરોના નિર્ણય પર પણ બજારની નજર છે. જો અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધુ વધ્યો તો સોના-ચાંદીના ભાવમાં પણ આગ લાગી શકે છે. આથી રોકાણકારો હાલમાં કોઈ મોટું દાવ લગાવતા પહેલા વૈશ્વિક અને આર્થિક પરિબળો પર ફોકસ કરી રહ્યા છે.
3/6
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ