બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / મલાઇકા બાદ આ હસીનાના પ્રેમમાં છે અર્જુન કપૂર ? લોર્ડ્સના સ્ટેડિયમમાં દેખાયા સાથે
5 ફોટો ગેલેરી
Last Updated: 05:42 PM, 20 July 2026
1/5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની નિર્ણાયક વન-ડે મેચ જોવા માટે અર્જુન ગયા રવિવારે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચ્યો હતો. ત્યાં તેને સાહિબા બાલી સાથે જોવા મળ્યો હતો. મેચ દરમિયાન અર્જુન અને સાહિબા સાથે ઊભેલા જોવા મળ્યા હતા. ચાહકોએ તેમને લાઈવ ટીવી પર જોયા અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર બંનેની સાથેની તસવીરો ચર્ચાનો વિષય બની હતી.
2/5
સાહિબા અને અર્જુન પહેલીવાર એક સાર્વજનિક મંચ પર સાથે જોવા મળ્યા, જેનાથી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અટકળો શરૂ થઈ છે. જોકે, અત્યાર સુધી આ બાબતે બંનેમાંથી કોઈએ પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. અર્જુન કપૂર અને સાહિબા બાલી લાંબા સમયથી એકબીજાને ઓળખે છે; અભિનેતાના જન્મદિવસ પર સાહિબાએ મૂકેલી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પરથી આ વાત સ્પષ્ટ થાય છે. હવે, આ તસવીર વાયરલ થયા બાદ લોકો તેમના સંબંધને ટાઇમલાઇન શોધવમાં લાગેલા છે.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ