બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:49 PM, 20 July 2026
1/6
19 જુલાઈ રવિવારે ઇંગ્લેન્ડ સામે વનડે સિરીઝના ત્રીજી અને નિર્ણાયક મુકાબલામાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. જેમાં લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર 'હિટમેને ODI કરિયરનું 34મી સદી ફટકારી હત. જેમાં રોહિતે માત્ર 84 બોલમાં જ સદી પૂરી કરી હતી. આ ઇનીગમાં11 ચોગ્ગા અને 3 છક્કાની મદદથી કુલ 110 બોલમાં તેને 138 રન બનાવ્યા હતા, જેમાં 17 ચોગ્ગા અને 5 છક્કા સામેલ હતા. તેની વિકેટ જેકબ બેથેલે લીધી હતી
2/6
3/6
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ