બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / સ્પેન કે અર્જેન્ટિના? રોનાલ્ડોએ જણાવ્યું કોણ જીતશે FIFA વર્લ્ડ કપ

photo-story

5 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / સ્પેન કે અર્જેન્ટિના? રોનાલ્ડોએ જણાવ્યું કોણ જીતશે FIFA વર્લ્ડ કપ

Last Updated: 10:36 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આવતીકાલે FIFA વર્લ્ડ કપ 2026ની અર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઈનલ છે. જેમાં રોનાલ્ડોનું માનવું છે કે સ્પેન અર્જેન્ટિનાને હરાવીને વર્લ્ડ કપ 2026 સરળતાથી જીતી જશે.

1/5

photoStories-logo

1. કોણ જીતશે વર્લ્ડ કપ

બ્રાઝિલના દિગ્ગજ સ્ટ્રાઈકર રોનાલ્ડો નાઝારિયોનું માનવું છે કે સ્પેન આ વખતે FIFA વર્લ્ડ કપ 2026નું ખિતાબ જીતશે. તેને કહ્યું કે સ્પેને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી લગભગ દરેક મેચમાં પોતાનું ડોમિનેન્સ જાળવી રાખ્યું છે અને આ વાત લિયોનેલ મેસી અને અર્જેન્ટિના માટે મુશ્કેલી ઊભી કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સ્પેન સરળતાથી જીતી જશે

રોનાલ્ડોએ ESPN બ્રાઝિલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, "મને લાગે છે કે સ્પેન આ ફાઇનલ જીતશે — અને તે પણ સરળતાથી." તેમણે ઉમેર્યું કે ટૂર્નામેન્ટની શરૂઆતમાં તેઓ સ્પેન અને ફ્રાન્સને જ મુખ્ય દાવેદાર માનતા હતા. સ્પેને સેમીફાઇનલમાં ફ્રાન્સને 2-0થી હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે, જ્યારે અર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ...તો અર્જેન્ટિના પાસે મેચ પલટવાની તાકાત નથી

રોનાલ્ડોનું કહેવું છે કે જો સ્પેન એક કે બે ગોલથી આગળ નીકળી જશે તો અર્જેન્ટિના પાસે મેચ પલટવાની તાકાત નથી. કેમ કે સ્પેન સતત બોલ પર કંટ્રોલ રાખશે. અર્જેન્ટિના 1962માં બ્રાઝિ બાદ લગાતાર બીજી વખત વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બનવાનો પ્રયાસ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ગોલ્ડન બુટ

આ દરમિયાન કિલિયન એમ્બાપ્પેએ ત્રીજા સ્થાન માટેના મેચમાં લિયોનેલ મેસીનો 21 ગોલનો વર્લ્ડ કપ રેકોર્ડ તોડીને 22 ગોલ કર્યા છે. તેમને આ ટૂર્નામેન્ટમાં ગોલ્ડન બુટની રેસમાં પોતાની લીડ 10 ગોલ સુધી વધારી લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 22 વર્લ્ડ કપ ગોલ

એમબાપ્પે અને મેસ્સી બંનેએ 2026 ના વર્લ્ડ કપની શરૂઆત પૂર્વ લીડર મિરોસ્લાવ ક્લોઝથી પાછળ રહીને કરી હતી. એમબાપ્પે હવે એટલી જ મેચોમાં 22 વર્લ્ડ કપ ગોલ કર્યા છે. તેને મેસ્સીને બે ગોલથી પાછળ છોડી દીધો છે. 2026 ફિફા વર્લ્ડ કપ પહેલા ક્લોઝે ઓલટાઇમ ગોલસ્કોરર લીસ્ટમાં આગળ હતા, પરંતુ એમબાપ્પે અને મેસ્સીએ કેનેડા, મેક્સિકો અને યુએસએમાં ટુર્નામેન્ટ દરમિયાન એક નહીં પરંતુ બે વાર 16 ગોલનો તેમનો રેકોર્ડ તોડ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Argentina vs Spain FIFA World Cup 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ