શરીરમાં પાણી પરસેવો, ઊલટી કે ઝાડા વખતે ઈલેક્ટ્રોલાઈટ્સની પણ જરૂર પડે છે. સામાન્ય દિવસે પાણી અને સારો આહાર પૂરતો છે પરંતુ જરૂર પડે ત્યારે નારિયેળનું પાણી, લીંબુનું પાણી કે ORS લઈ શકાય છે.
હાર્ટની નસોમાં મોટી બ્લોકેજ ન હોય તો હાર્ટ એટેક નહીં આવે એવું માનવું યોગ્ય નથી.કેટલાક કિસ્સામાં નસોમાં બ્લોકેજ વગર પણ હાર્ટ સુધી લોહી અને ઓક્સિજનનો પ્રવાહ અટકતા હાર્ટ એટેક આવી શકે છે.
સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મ બાદ રાત્રે ઉપવાસના પારણાં કરે છે. અપચાની સમસ્યાથી બચવા માટે, ઉપવાસ છોડતી વખતે આહાર સંબંધી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.