ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:33 PM, 17 September 2026
1/5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરના રોજ પોતાનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે દેશ-વિદેશ અને બોલિવૂડ જગતમાંથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. આ ખાસ દિવસે ઇન્ટરનેટ પર વડાપ્રધાન મોદી અને બોલિવૂડ ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચનની એક ખાસ અને યાદગાર મુલાકાતની તસવીરો ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. આ તસવીરો વર્ષ 2025માં આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ખાતે આયોજિત શ્રી સત્ય સાઈ બાબાના જન્મ શતાબ્દી મહોત્સવ સમયની છે, જ્યાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
2/5
ADVERTISEMENT
3/5
4/5
મહોત્સવમાં પોતાના પ્રભાવશાળી વક્તવ્યથી ઐશ્વર્યાએ વિશ્વશાંતિ અને એકતાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "આ દુનિયામાં માત્ર એક જ જાતિ છે અને તે છે માનવતાની જાતિ. ધર્મ પણ એક જ છે અને તે છે પ્રેમ. એક જ ભાષા છે - દિલની ભાષા, અને ઈશ્વર એક જ છે જે સર્વવ્યાપી છે." ઐશ્વર્યા રાયના આ વિચારોએ ત્યાં હાજર તમામ લોકોના દિલ જીતી લીધા હતા. તેમણે આ પવિત્ર મહોત્સવમાં હાજરી આપવા બદલ પીએમ મોદીનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ