ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં થશે ઉજવણી, અમિત શાહ જગન્નાથ મંદિરમાં કરશે આરતી

ઉજવણી / PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં થશે ઉજવણી, અમિત શાહ જગન્નાથ મંદિરમાં કરશે આરતી

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 09:05 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદમાં ભવ્ય ઉજવણી થવાની છે અને આ પ્રસંગે અમિત શાહ દિલ્હીથી અમદાવાદમાં આવશે અને જગન્નાથ મંદિરમાં આરતી કરશે.

ADVERTISEMENT

આગામી 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ પ્રસંગે અમદાવાદમાં ભવ્ય ઉજવણી થવાની છે. 17 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે અને તેઓ તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ સાંજે 6.15 કલાક આસપાસ જગન્નાથ મંદિરમાં આરતી કરશે. આરતી બાદ બન્ને કાંકરિયા પરિસર જશે અને 6.30 થી 7 કલાક વચ્ચે દિવડો પ્રગટાવશે.

સમગ્ર ગુજરાતમાં 6 લાખ દીપ પ્રગટાવશે

આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાં આશીર્વાદનો દિવડો કાર્યક્રમ રાખવામાં આવશે અને 6 લાખ દીપ પ્રગટ્યા કરી ઉજવણી કરવામાં આવશે. સરકારી આવાસમાં વસતા નાગરિકોને પોતાના ઘરની બાલ્કનીમાં દિવડો પ્રગટાવવાની પણ અપીલ કરાઈ છે.

વધુ વાંચો : VIDEO : કાર સવારે પીછો કરીને લેડી બાઈકરને મારી ટક્કર, રોડ પર ફરી ગઈ ફેરફૂદડી, જુઓ ખૌફનાક વીડિયો

એક મહિના સુધી વિશેષ કાર્યક્રમો યોજાશે

17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2026 સુધી એક મહિનાના સમયગાળા માટે 13 વિશેષ લોકઉપયોગી કાર્યક્રમો યોજાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bhupendra patel amit shah PM MODI

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ