ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મોનસૂનનો અંતિમ તબક્કો બન્યો ખતરનાક! 80 કિમીની ઝડપે પવન, જાણો ક્યાં તોફાનનો ખતરો

photo-story

7 ફોટો ગેલેરી

આગાહી / મોનસૂનનો અંતિમ તબક્કો બન્યો ખતરનાક! 80 કિમીની ઝડપે પવન, જાણો ક્યાં તોફાનનો ખતરો

Last Updated: 06:45 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કાલે 15 સપ્ટેમ્બરે દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 80 કિમી/કલાક સુધીની તોફાની હવાનું એલર્ટ છે. જેમાં ગુજરાત દિલ્હી, યુપી અને બિહાર સહિત ઘણા વિસ્તારોમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

1/7

photoStories-logo

1. અંતિમ તબક્કામાં ચોમાસું બનશે ખતરનાક

માનસૂનના અંતિમ તબક્કામાં હવામાન વિભાગે ફરી એકવાર ચેતવણી આપી છે. જેમાં કાલે એટલે કે 15 સપ્ટેમ્બરે દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. આ દરમિયાન પવનની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જેનાથી ઘણી જગ્યાએ મુશ્કેલી વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ઉત્તર ભારતમાં ભારે વરસાદ

આઈએમડીના અનુસાર દિલ્હી, યુપી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. પહાડી વિસ્તારોમાં એલર્ટ

તો પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો છે, જ્યારે પૂર્વીય રાજ્યોમાં વીજળી પડવાનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અમુક નદીઓનું પાણીનું સ્તર વધવાની સંભાવના છે અને જંગલ વિસ્તારોમાં મોટા વૃક્ષોને નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. યુપી બિહારની સ્થિતિ

દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. અહીં મેક્સીમમ તાપમાન 33 ડિગ્રી અને મીનીમમ 26 ડિગ્રી રહેશે. યુપીમાં મેરઠ, ગાઝિયાબાદ, આગ્રા, કાનપુર, અયોધ્યા, પ્રયાગરાજ અને ગોરખપુર સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદ-વાવાઝોડાનું અલર્ટ છે. લખનૌમાં પણ તાપમાન 33/26 ડિગ્રીની આસપાસ રહેશે. બિહારમાં પટના, ગયા, દરભંગા અને ભાગલપુર જેવા વિસ્તારોમાં 50-60 કિમી/કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. અહીંયા પણ ભારે વરસાદની સંભાવના

ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં પણ વરસાદ અને તોફાની હવાનું એલર્ટ છે. પંજાબ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની સંભાવના જણાવવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં મેક્સીમમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ખેડૂતોએ ખાસ સાવધાની રાખવી જોઈએ અને પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા પહેલાં હવામાન અપડેટ જરૂર ચેક કરી લેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ગુજરાતમાં કેવો રહેશે માહોલ?

ગુજરાતમાં 15 સપ્ટેમ્બર માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ અને સાબરકાંઠા માટે ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. આ દરમિયાન 30 થી 40કિમી/કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. 15 સપ્ટેમ્બરે કેટલું રહેશે તાપમાન?

15 સપ્ટેમ્બરે દિલ્હીમાં મહત્તમ તાપમાન 33°C અને લઘુત્તમ 26°C, મુંબઈમાં મહત્તમ 31°C અને લઘુત્તમ 26°C, જ્યારે ચેન્નાઈમાં મહત્તમ 32°C અને લઘુત્તમ 27°C રહેવાની શક્યતા છે. કોલકાતામાં મહત્તમ તાપમાન 35°C અને લઘુત્તમ 27°C, લખનૌમાં 33°C અને 26°C, જ્યારે પટનામાં 33°C અને 27°C રહેવાની સંભાવના છે. રાંચીમાં મહત્તમ તાપમાન 29°C અને લઘુત્તમ 22°C, ભોપાલમાં 29°C અને 23°C, જ્યારે જયપુરમાં 30°C અને 25°C રહેવાનું અનુમાન છે. બીજી તરફ પહાડી વિસ્તારોમાં શિમલાનું મહત્તમ તાપમાન 22°C અને લઘુત્તમ 16°C, જ્યારે નૈનીતાલમાં મહત્તમ 23°C અને લઘુત્તમ 17°Cની આસપાસ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain monsoon Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ