રક્ષાબંધન પર કુદરતી ગ્લો માટે અમુક ઘરેલુ ઉપાય પણ અસરકારક નીવડી શકે છે. જેમાં બીટરૂટ અને અલોવેરા સહીત અનેક વસ્તુ કામમાં આવીશકે છે. ચાલો તેના વિષે જાણીએ.
જો તમે લગ્ન પછી તમારું પ્રથમ રક્ષાબંધન ઉજવી રહ્યા હોવ, તો આ વખતે કંઈક ખાસ લુક ટ્રાય કરો. આકર્ષક અને ટ્રેન્ડી સાડીઓની પસંદગી કરો જે તમારા દેખાવમાં ચોક્કસપણે નિખાર લાવશે.
Homemade Ghee Lip Balm: ઘી માત્ર આપણા સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ ત્વચાની સંભાળમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આવો જાણીએ ઘીનો ઉપયોગ કરીને નેચરલ લિપ બામ બનાવવાની રીત, જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.