ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શિયાળામાં વરસાદ ! દિવાળી પર ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યારે અને કયા જિલ્લામાં

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / શિયાળામાં વરસાદ ! દિવાળી પર ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યારે અને કયા જિલ્લામાં

Last Updated: 09:09 AM, 28 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં દિવાળી પર વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને 30 ઓક્ટોબરે અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે.

1/5

photoStories-logo

1. ગુજરાતમાં વધુ એક વાર વરસાદની આગાહી

ગુજરાતમાં વધુ એક વાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની નવી આગાહીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે અમરેલી ભાવનગર, નવસારી સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. 48 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 'અર્નબ' વાવાઝોડાની ગુજરાત પર અસર નહીં

'અર્નબ' (Arnab) વાવાઝોડાને કારણે ભારતના કેટલાક દક્ષિણ અને પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે, પરંતુ તેની સીધી મોટી અસર ગુજરાતના મોટાભાગના વિસ્તારો પર વર્તાતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ

આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, બંગાળ, પૂર્વ મધ્ય પ્રદેશ, રાયલસીમા, કર્ણાટક, મરાઠવાડા, મહારાષ્ટ્ર, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં પણ વરસાદનું યલો એલર્ટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ

ઓડિશામાં મંગળવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે રાજ્યના 16 જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. 30,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. વાવાઝોડાની અસર પૂર્વોત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી રહેશે. એટલે કે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર અને ઉત્તર પ્રદેશ સુધી વરસાદ પડશે. ઝારખંડ, વિદર્ભ અને તેલંગાણામાં યલો એલર્ટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat rain news gujarat rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ