ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / અભિષેક શર્માએ તોડ્યો ક્રિસ ગેલના સિક્સરનો રેકોર્ડ, વેલિંગટનમાં કરી બતાવ્યો આ કમાલ

photo-story

6 ફોટો ગેલેરી

IND vs NZ / અભિષેક શર્માએ તોડ્યો ક્રિસ ગેલના સિક્સરનો રેકોર્ડ, વેલિંગટનમાં કરી બતાવ્યો આ કમાલ

Last Updated: 07:39 PM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20માં માત્ર 35 બોલમાં સદી ફટકારીને ક્રિસ ગેલનો ખાસ રેકોર્ડ તોડી નાખ્યો છે. જેમાં 11 છગ્ગા અને અનેક ઐતિહાસિક સિદ્ધિઓ સાથે અભિષેકે T20 ક્રિકેટમાં હડકંપ મચાવ્યો છે.

1/6

photoStories-logo

1. અભિષેક શર્માએ બનાવ્યા અનેક રેકોર્ડ

વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામેના ત્રીજી T20માં અભિષેક શર્માએ તોફાની ઇનિંગ રમીને માત્ર 35 બોલમાં સદી ફટકારી અને ભારતને મેચ તેમજ સિરીઝ જીતાડી છે. આ ઇનિંગ દરમિયાન તેને એક પછી એક રેકોર્ડ તોડી નાખ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 11 છક્કા ફટકાર્યા

અભિષેકે આ ઇનિંગમાં 11 છક્કા ફટકાર્યા. આ સાથે તેઓ T20 ઇન્ટરનેશનલમાં એક જ ઇનિંગમાં 10 કે તેથી વધુ છક્કા ફટકારનારા એકમાત્ર પ્લેયર બની ગયો છે. જેને આ કામગીરી ત્રણ વાર કરી છે. આ રેકોર્ડ પહેલાં ક્રિસ ગેલ અને એરોન ફિન્ચના નામે હતો, જેમણે બે-બે વાર આવું કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. આ ખાસ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ પ્લેયર

અભિષેક શર્મા હવે T20 ઇન્ટરનેશનલમાં 37 કે તેથી ઓછા બોલમાં ત્રણ વખત સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. તેને અલગ-અલગ મેચોમાં માત્ર 30, 35 અને 37 બોલમાં સદી પૂરી કરી છે. જેમાં અફઘાનિસ્તાન સામે 30 બોલમાં સદી, ન્યૂઝીલેન્ડ સામે 35 બોલમાં સદી અને ઇંગ્લેન્ડ સામે 37 બોલમાં સદીનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પાર્ટનરશીપ

વૈભવ સૂર્યવંશી સાથે મળીને તેને 18.55 રન રેટથી 100થી વધુ રનની પાર્ટનરશીપ કરી હતી જે વિશ્વ રેકોર્ડ છે. આ પહેલાં મોઈન અલી અને જોની બેરસ્ટોનો 18.17 રન રેટનો રેકોર્ડ હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. 50+ સ્કોર

અભિષેકે T20Isમાં 20થી ઓછા બોલમાં 50+ સ્કોર કરવાની કામગીરી નવમી વાર કરી છે, જે પણ વિશ્વ રેકોર્ડ છે. બીજા કોઈ ખેલાડીએ આવું કર્યું નથી. યુવરાજ, વોર્નર, મુનરો અને ફિન એલેન જેવાઓએ માત્ર ત્રણ-ત્રણ વાર આવું કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 11મી T20 સદી

સૌથી મોટી વાત એ છે કે અભિષેકે માત્ર 216 ઇનિંગમાં જ પોતાની 11મી T20 સદી ફટકારી દીધી છે. 10 સદી ફટકારનારા વિરાટ કોહલીને આ મુકામ માટે 413 ઇનિંગ લાગી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Abhishek Sharma Records Chris Gayle Record Abhishek Sharma Century
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ