ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ફોટો-વીડિયો ડિલીટ કર્યા છતાં ફોનમાં જગ્યા નથી વધતી? આ ટ્રિક્સથી મિનિટોમાં ખાલી કરો મેમરી
6 ફોટો ગેલેરી
Last Updated: 09:12 PM, 27 October 2026
1/6
ગેલેરીમાંથી જૂના ફોટા અને મોટા વીડિયો કાઢી નાખ્યા પછી પણ ફોનમાં “Storage Full”નો મેસેજ આવે છે? નવી એપ ડાઉનલોડ નથી થતી, વોટ્સએપ પર ફોટા ખુલતા નથી અને ફોન હેંગ થવા લાગે છે. ઘણા લોકો વિચારે છે કે સોફ્ટવેર ખરાબ થઈ ગયું છે અને ફોર્મેટ કરવું પડશે. પરંતુ એવું નથી હોતું. ફોનમાં છુપાયેલો ડેટા જગ્યા ખાઈ રહ્યો હોય છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
યુટ્યુબ અને OTT એપ્સનું સ્માર્ટ ડાઉનલોડ ફીચર અજાણે ચાલુ થઈ જાય તો વાઈફાઈ મળતાં જ ઘણા વીડિયો અને એપિસોડ આપમેળે ડાઉનલોડ થઈ જાય છે. આ વીડિયો ગેલેરીમાં નથી દેખાતા, પણ જગ્યા ભરી દે છે. વળી ક્રોમમાંથી ડાઉનલોડ કરેલી પીડીએફ, ટિકિટ, સ્ટેટમેન્ટ અને APK ફાઇલો ડાઉનલોડ ફોલ્ડરમાં વર્ષો સુધી પડી રહે છે.
6/6
સૌ પહેલા સેટિંગ્સમાં જઈ એપ્સમાં જઈને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ક્રોમ જેવી ભારે એપ્સ પર ક્લિક કરીને માત્ર Clear Cache કરો. પછી ફાઇલ મેનેજરમાં ડાઉનલોડ ફોલ્ડર ખોલીને બધી બિનજરૂરી ફાઇલો ડીલીટ કરી નાખો. ગેલેરી અને ગૂગલ ફોટોઝનો ટ્રેશ ફોલ્ડર પણ ખાલી કરો. વોટ્સએપ સેટિંગ્સમાં Manage Storage પર જઈને ફાલતુ ફોરવર્ડેડ વીડિયો ડીલીટ કરી નાખો.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ