બ્રેકિંગ ન્યુઝ
ફોટો સ્ટોરીઝ
બધી ફોટો સ્ટોરીસ
9 ફોટોઝ
વિશ્વ / PM મોદી અમેરિકામાં: ભારતીયોએ કર્યું ભવ્ય સ્વાગત, જુઓ PHOTOS
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી પીએમ મોદીની આ પહેલી યુએસ મુલાકાત છે, જેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
6 ફોટોઝ
ધર્મ / મહાશિવરાત્રિ પર સર્જાશે ગ્રહોનો અદભુત સંયોગ, ખુલી જશે આ 5 જાતકોના ભાગ્યના દ્વાર
Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર કુંભ રાશિમાં ચાર ગ્રહોનો અદ્ભુત સંયોગ બનવા જઇ રહ્યો છે. સૂર્ય, ચંદ્રમા, બુધ અને શનિ મળીને ચતુગ્રહી યોગ બનાવશે. આ ખાસ યોગ 5 રાશિના જાતકોના ભાગ્યના દ્વાર ખોલી દેશે.
10 ફોટોઝ
અંકરાશિ / એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, આ જન્મતારીખ વાળા લોકોને મહત્વના કાર્યમાં નિષ્ફળતાના યોગ
જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વને પ્રગટ કરે છે. જેમ દરેક નામ પ્રમાણે એક રાશિ હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા પ્રમાણે સંખ્યાઓ હોય છે.
13 ફોટોઝ
13 ફેબ્રુઆરી / આજે બિનજરૂરી ખર્ચા ટાળજો, આ રાશિના જાતકો માટે દિવસ ચિંતાજનક, જુઓ રાશિ ભવિષ્ય
Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો
6 ફોટોઝ
મનોરંજન / કોંગ્રેસ નેતાની દીકરીનો ગ્લેમરસ અંદાજ, આયશા શર્માની બોલ્ડનેસ સામે નોરા ફતેહી પણ ફેલ!
આયેશા શર્મા, બિહારની એક જાણીતી અભિનેત્રી અને મોડેલ છે. તેણી ચમકતી અભિનેત્રી તરીકે ફિલ્મ ઉદ્યોગમાં પ્રગતિ કરી રહી છે. તે પોતાની ફિટનેસ અને સુંદરતાને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે.
6 ફોટોઝ
તમારા કામનું / લેમન ટી શરદી-ઉધરસ સહિત આ બીમારી માટે રામબાણ ઈલાજ, જાણી લો પીવાની સાચી રીત
લીંબુનું ઝાડ એક નાનું સદાબહાર છોડ છે જે મુખ્યત્વે દક્ષિણ એશિયાઈ દેશોમાં જેમ કે થાઈલેન્ડ, ભારત અને શ્રીલંકા માં ઉગાડવામાં આવે છે. તે પશ્ચિમના ગરમ વિસ્તારોમાં પણ ઉગાડવામાં આવે છે. જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇટાલી, કેલિફોર્નિયા અને ફ્લોરિડા. આ ફળ એવું છે કે તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. તેનો પલ્પ અને રસ રસોઈમાં અને જામ, પાઇ, ભાત, સલાડ, સૂપ, દાળ અને રસ જેવી ઘણી વાનગીઓ બનાવવામાં વપરાય છે.
6 ફોટોઝ
હેલ્થ ટિપ્સ / પાણી પીવામાં તમે નથી કરતા ને આ ભૂલો! 90 ટકો લોકો નથી જાણતા સાચી રીત
પાણી શરીર માટે ખૂબ જ જરૂરી છે. જેથી દિવસ દરમિયાન મીનિમમ 8-10 ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઈએ. પરંતુ પાણી પીવાની સાચી રીત પણ તમને ખબર હોવી જોઈએ. નહીં તો તમને ફાયદાની જગ્યાએ નુકશાન થઈ શકે છે.
7 ફોટોઝ
મનોરંજન / 'તમારા કપડા ઉતારો અને...', બોલિવૂડ એક્ટરની વાતથી એક્ટ્રેસને લાગ્યો ઝટકો, જણાવ્યો કિસ્સો
બોલિવુડ અભિનેત્રીઓ અવાર નવાર પોતાની સાથે બનેલી ઘટનાઓને લઈને ખુલાસા કરે છે. ત્યારે હાલમાં એક અભિનેત્રીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
7 ફોટોઝ
ધર્મ / મહાશિવરાત્રી પર 60 વર્ષે દુર્લભ સંયોગ, મિથુન સહિત આ રાશિના જાતકોને અપાર ધનલાભ
વૈદિક જ્યોતિષ અનુસાર, આ વર્ષે મહાશિવરાત્રી પર એક દુર્લભ સંયોગ બનવાનો છે. આ શુભ સંયોગ 3 રાશિઓ માટે ખૂબ જ શુભ અને ફાયદાકારક છે.
વધુ બતાવો