ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ₹59 કરોડની છેતરપિંડીના કેસમાં રશ્મિ બિલ્ડર્સના સ્થાપક સહિત ૩ની EOWએ ધરપકડ કરી

અમદાવાદ / ₹59 કરોડની છેતરપિંડીના કેસમાં રશ્મિ બિલ્ડર્સના સ્થાપક સહિત ૩ની EOWએ ધરપકડ કરી

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 06:29 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના રશ્મિ બિલ્ડર્સના સ્થાપક દીપક હિરપરા સહિત હર્ષિલ હિરપરા અને જિગ્નેશ હિરપરાની ₹59 કરોડની કથિત જમીન છેતરપિંડીના કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી.

ADVERTISEMENT

અમદાવાદના જાણીતા રશ્મિ બિલ્ડર્સ સાથે સંકળાયેલા દીપક હિરપરા સહિત ત્રણ વ્યક્તિઓની 59 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીના કેસમાં આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં દીપક હિરપરા, હર્ષિલ હિરપરા અને જિગ્નેશ હિરપરાનો સમાવેશ થાય છે.

પ્રાથમિક વિગતો અનુસાર, આશરે 120 કરોડ રૂપિયાની જમીન ક્લિયર કરાવવાના બહાને ફરિયાદી પાસેથી કરોડો રૂપિયા મેળવવામાં આવ્યા હોવાનો આરોપ છે. આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ સંપાદિત કરીને આર્થિક વ્યવહારના નામે મોટી રકમ મેળવી અને ત્યારબાદ કથિત રીતે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

આ સમગ્ર મામલે 59 કરોડ રૂપિયાની છેતરપિંડીના આક્ષેપને પગલે આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ હાથ ધરી હતી. તપાસના આધારે દીપક હિરપરા, હર્ષિલ હિરપરા અને જિગ્નેશ હિરપરાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પૂજાપાની સામગ્રી-શણગારની વસ્તુઓમાં 40% સુધીનો ભાવવધારો, ₹60નો હાર ₹150માં મળતાં ગ્રાહકોની ખરીદી ઘટી

આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. કરોડોની રકમ સાથે જોડાયેલા આ કેસને પગલે અમદાવાદના બિલ્ડર વર્તુળમાં પણ ચર્ચા જાગી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Deepak Hirpara Arrest Ahmedabad ₹59 Crore Fraud Rashmi Builders Fraud Case

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ