ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજર રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદાર સસ્પેન્ડ, 24 જિલ્લા પ્રમુખ પણ સસ્પેન્ડ

એક્શન / રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજર રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદાર સસ્પેન્ડ, 24 જિલ્લા પ્રમુખ પણ સસ્પેન્ડ

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 04:19 PM, 4 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજર રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદાર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાથે જિલ્લા પ્રમુખોને પણ બરખાસ્ત કરી દેવાયા છે. આ તમામ નેતાઓ દિલ્હીમાં એક નવેમ્બરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં વોટ ચોરી મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રજીનામાની માંગ સાથે યોજાનારી રેલમાં હાજર રહ્યાં નહોતા.આથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

24 યુથ જિલ્લા પ્રમુખો પણ બરખાસ્ત

24 યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સરકારની નવી ગાઈડલાઈન જારી, પેન્શનને લઇ કેન્દ્રીય કર્મચારીઓ માટે આવી મોટી અપડેટ!

એક નવેમ્બરે દિલ્હીમાં હતી રાહુલની મોટી રેલી

ઉલ્લેખનીય છે કે 1 નવેમ્બરે દિલ્હીમાં રાહુલ ગાંધીની મોટી રેલી હતી જેમાં આ તમામ નેતાઓ ગેરહાજર રહ્યાં હતા તેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rahul gandhi rahul gandhi news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ