ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / પશુપાલકો આનંદો! પશુ વીમા કવચ આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય, જાણો કેટલું મળશે?
Last Updated: 04:43 PM, 4 November 2026
ADVERTISEMENT
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પશુપાલકોના હિતમાં 'પશુધન વીમા સહાય યોજના' અમલમાં મૂકવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત પશુપાલકોને તેમના કિંમતી પશુધનના અકાળે કે આકસ્મિક મૃત્યુના કિસ્સામાં મોટું આર્થિક નુકસાન ન વેઠવું પડે તે માટે વીમા પ્રીમિયમ પર 85% સુધીની માતબર સરકારી સબસિડી આપવામાં આવે છે.
ADVERTISEMENT
જીતુ વાઘાણીએ શું માહિતી આપી?
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં આ સંબંધિત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કૃષિ વિભાગ દ્વારા પશુ વીમા કવચ આપવાનો નિર્ણય લેવાયો છે. રૂપિયા 40 હજારનું કવચ 250 રૂપિયા ના પ્રિમિયમ પર વીમો આપવાનો નિર્ણય લેવાયો છે જેમાં એક લાખ પશુઓને આવરી લેવામા આવશે. 27 હજારથી વધુ પશુપાલકોએ અરજી કરી હતી. શીયાળ બેટ માં મત્સ્ય ઉતરાણ કેન્દ્રને મંજૂરી અપાઈ છે.
ADVERTISEMENT
મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
ADVERTISEMENT
રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારોનો પણ નિર્ણય લીધો છે. 1 જૂલાઈ 2026થી મોંઘવારી ભથ્થું અમલી બનશે. 5 લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓને પણ લાભ થશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th pay commission / ₹25000 નુ પેન્શન વધીને ₹87500 સુધી વધી શકે છે? ફિટમેન્ટ ફેક્ટરથી સમજો આખુ ગણિત
ADVERTISEMENT