ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / વીજ સંકટ વચ્ચે અમદાવાદની 2,400 શાળાઓમાં વિદ્યાર્થીઓને વીજળી અને પાણી બચાવવાના શપથ
Last Updated: 06:57 PM, 2 November 2026
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળીની ભેટ સમાન મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-4ના કર્મચારીઓને 30 દિવસનું એડહોક બોનસ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના હજારો કર્મચારીઓને આર્થિક લાભ મળશે.
ADVERTISEMENT
સરકારના નિર્ણય મુજબ, વર્ગ-4ના કર્મચારીઓને એડહોક બોનસ પેટે મહત્તમ રૂ. 7,000 સુધીની રકમ ચૂકવવામાં આવશે. આ બોનસનો લાભ સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચ હેઠળ આવતા નિયમિત કર્મચારીઓને મળશે.
ADVERTISEMENT
કોણે મળશે બોનસનો લાભ?
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સરાઝા હોટલ દારૂપાર્ટી કેસ : પોલીસની કાર્યવાહી સામે પરષોત્તમ પીપળીયા અને વકીલ સુરેશ ફળદુએ ઉઠાવ્યા સવાલ
હજારો કર્મચારીઓને મળશે આર્થિક રાહત
ADVERTISEMENT
ગુજરાત સરકારના આ નિર્ણયથી વર્ગ-4ના કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT