ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / માતા-પત્ની અને બે બાળકોનું ગળું કાપી નાખ્યું, પછી પોતે કર્યો આપઘાત, ખૌફનાક બનાવથી સનસની

ક્રાઈમ / માતા-પત્ની અને બે બાળકોનું ગળું કાપી નાખ્યું, પછી પોતે કર્યો આપઘાત, ખૌફનાક બનાવથી સનસની

Published By: Hiralal Parmar

Last Updated: 03:07 PM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક શખ્સે પોતાની માતા, પત્ની અને બે બાળકોની ગળું કાપીને હત્યા કરી દેતાં સનસની મચી હતી.

ADVERTISEMENT

ભોપાલના ચોલા મંદિર વિસ્તારમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી હતી અને પરિવારના વડાએ આત્મહત્યા કરી હોવાની શંકા છે. પરિવારના ચાર સભ્યોના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા.

4 લોકોની હત્યા કરીને પોતે કર્યો આપઘાત

પરિવારના વડા, નરેન્દ્ર સાહુ નામના વ્યક્તિએ તેની માતા, પત્ની અને બે માસૂમ બાળકોના ગળા ક્રૂરતાથી કાપી નાખ્યા. ત્યારબાદ, સુખી સેવનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોપડા કલાન ખાતે રેલવે ટ્રેક પર નરેન્દ્ર સાહુનો મૃતદેહ મળી આવ્યો હતો.

વધુ વાંચો : VIDEO : ધમકી બાદ અમિતાભ બચ્ચન બુલેટપ્રુફ કાચમાં જોવા મળ્યાં, ચાહકોનું ઝીલ્યું અભિવાદન

પરિવારના સભ્યોની હત્યા કરીને ટ્રેન નીચે મૂક્યું પડતું

નરેન્દ્ર સાહુ (35) એ પોતાના બે બાળકો, પત્ની અને વૃદ્ધ માતાની હત્યા કરી અને પછી ટ્રેન આગળ ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. મૃતકોમાં નરેન્દ્ર સાહુની માતા સરસ્વતી સાહુ (50), પત્ની સોમલતા સાહુ (29), પુત્રી કૃતિ સાહુ (10) અને પુત્ર ખુશ સાહુ (6)નો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bhopal news bhopal

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ