ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:16 AM, 2 November 2026
1/6
2/6
ADVERTISEMENT
3/6
વર્ષો પછી હવે સોનારિકાએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. હોટરફ્લાયના પોડકાસ્ટમાં તેને સીધું કહ્યું કે, “હું બિકિની પહેરીશ. કોઈના બાપનું શું જાય છે?” તેને સ્પષ્ટ કર્યું કે તેઓ એમ નહીં કહે કે તેમના પતિ કે પિતાને આનાથી કોઈ તકલીફ નથી. તેઓ કહેશે કે બિકિની પહેરવાથી તેમને પોતાને કોઈ પરેશાની નથી.
4/6
ADVERTISEMENT
5/6
6/6
સોનારિકાએ કહ્યું કે ટ્રોલ કરનારા લોકો એ જ હોય છે જે બીજાની જિંદગી જોઈને ઈર્ષા કરે છે. પાર્વતીના રોલમાં મળેલા પ્રેમ માટે તેઓ આભારી છે પણ લોકોએ સમજવું જોઈએ કે તેમની અંગત જિંદગી પણ છે. ટ્રોલિંગ છતાં તેને પોતાના પસંદગીના કપડાં પહેરવાનું છોડ્યું નથી અને પોતાના પર વિશ્વાસ જાળવી રાખ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ