ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘હું બિકીની પહેરીશ, કોઈના બાપનું શું જાય છે?’ મહાદેવ શોની અભિનેત્રીએ ટ્રોલર્સને સંભળાવી ખરીખોટી

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / ‘હું બિકીની પહેરીશ, કોઈના બાપનું શું જાય છે?’ મહાદેવ શોની અભિનેત્રીએ ટ્રોલર્સને સંભળાવી ખરીખોટી

Last Updated: 12:38 PM, 1 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sonarika Bhadoria Photos: દેવોં કે દેવ... મહાદેવમાં મા પાર્વતીની ભૂમિકા ભજવી સોનારિકા ભદોરિયા ઘર-ઘરમાં જાણીતી બની છે. પરંતુ આ ઓળખ પાછળથી તેના માટે એક અજાણતા બંધન બની ગઈ છે.

1/6

photoStories-logo

1. ટ્રોલ કરવામાં આવી

2016 માં મોરેશિયસમાં વેકેશન દરમિયાન તેણીએ ઇન્સ્ટાગ્રામ પર બિકીનીમાં કેટલાક ફોટા શેર કર્યા, જેના પછી તેને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી. અભિનેત્રીને ફોટા પર "અસંસ્કારી" અને "બેશરમ" કહેવામાં આવી, સાથે અશ્લીલ અને અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બિકીની વિવાદ પર પ્રતિક્રિયા

વર્ષો પછી સોનારિકા બિકીની વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. એક પોડકાસ્ટમાં તેણે કહ્યું, "હું બિકીની પહેરીશ. કોઈના બાપનું શું જાય છે?" સોનારિકાએ કહ્યું, "હું કેમ કહું કે મારા પતિ અને પિતાને તેનાથી કોઈ વાંધો નથી? હું કહીશ કે મને બિકીની પહેરવામાં કોઈ વાંધો નથી."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મને ટ્રોલિંગ કરી

તેણીએ કહ્યું કે આ ટ્રોલિંગ ત્યારે થયુ જ્યારે શો સમાપ્ત થઇ ગયો હતો. "દેવોં કે દેવ... મહાદેવ પછી પણ હું ઘણી સિરિયલો કરી હતી."

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બિકીની ન પહેરો તો તમે શું પહેરશો?

ટ્રોલિંગ દરમિયાન દરેક વ્યક્તિ મારો ઇન્ટરવ્યુ લેવા માંગતા હતા કે પાર્વતીએ બિકીની કેમ પહેરી હતી. મેં એક પાત્ર ભજવ્યું, પણ મેં પહેરેલા કપડાં મારા પાત્રને પ્રોજેક્ટ કેવી રીતે કરી શકે? તમે પાણીમાં જઈ રહ્યા છો તો બિકીની ન પહેરો તો તમે શું પહેરશો? પાણીમાં સૂટ પહેરીને નહીં જઇ શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મારું પણ એક અંગત જીવન

અભિનેત્રીએ કહ્યું કે ટ્રોલ્સ કરનાર લોકોએ હોય છે જે બીજાની લાઇફ જોઇને ઈર્ષ્યા કરે છે. તેઓ વિચારે છે કે હું આ બધું કેમ ન કરી શકું. પાર્વતીનું પાત્ર ભજવવા બદલ મને મળેલા પ્રેમ માટે હું આભારી છું, પરંતુ લોકોએ સમજવું જોઈએ કે મારું પણ એક અંગત જીવન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સોનારિકા ભદોરિયા

ટ્રોલિંગ છતાં સોનારિકા ભદોરિયાએ પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો અને પોતાની પસંદગીના કપડાં પહેરવામાં શરમાઈ નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sonarika Bhadoria Photos Sonarika Bhadoria Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ