ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / શિખર ધવનની આયરિશ પત્ની સોફી શાઈનનું પહેલું કરવાચોથ,પતિ સાથેની રોમેન્ટિક તસવીરો વાયરલ

photo-story

4 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / શિખર ધવનની આયરિશ પત્ની સોફી શાઈનનું પહેલું કરવાચોથ,પતિ સાથેની રોમેન્ટિક તસવીરો વાયરલ

Last Updated: 07:39 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ક્રિકેટના મેદાન પર પોતાના આક્રમક અંદાજથી જાણીતા શિખર ધવનનો રોમેન્ટિક અવતાર સામે આવ્યો છે. પત્ની સોફી શાઈનના પહેલા કરવાચોથની ખાસ તસવીરોમાં લવ, પરંપરા અને સુંદર પળોનો અનોખો સંગમ જોવા મળ્યો છે.

1/4

photoStories-logo

1. સોફી શાઇનનું પહેલું કરવા ચૌથ

ક્રિકેટર શિખર ધવન અને તેમની પત્ની સોફી શાઇનનું પહેલું કરવા ચૌથ હતું અને તેમની તસવીરો જોઈને ફેન્સનું મન ખુશ થઈ ગયું છે. આયરિશ મૂળની સોફીએ ભારતીય પરંપરા અનુસાર વ્રત પૂરૂ કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. લાલ સાડી

સોફી લાલ સાડીમાં સુંદર દેખાઈ, જ્યારે શિખર સફેદ કુર્તા અને લાલ જેકેટમાં હેન્ડસમ લાગ્યા હતા. બંનેની જોડી સુપરહિટ રહી. સોફીએ તસવીરો સાથે રોમેન્ટિક કેપ્શન લખ્યું “દરેક જણ ચાંદની રાહ જુએ છે, પણ મેં તો ચાંદ સાથે જ લગ્ન કર્યા છે.” આ લાઇનથી કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસી પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. ચુંબન

બાલ્કનીમાં લાઇટ્સ, ફૂલો અને દીવા વચ્ચે પૂજાની થાળી સજાવેલી છે. સોફી હાથમાં છલણી લઈને શિખરને પ્રેમથી જોઈ રહી છે. શિખરે પત્નીનું વ્રત ખોલાવ્યું અને ગ્લાસથી પાણી પીવડાવ્યું. એક તસવીરમાં તેને સોફીના માથે ચુંબન પણ કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. પરંપરાગત ભારતીય લુક

સોફીના હાથમાં ઘેરી મેહંદી અને સફેદ ચૂડા સાથે મોટા ઝુમખા છે. તેમનો લુક પરંપરાગત ભારતીય વહુ જેવો લાગે છે. આ બંનેનું લગ્ન પછીનું પહેલું કરવા ચૌથ છે અને શિખરે દરેક રીત-રિવાજમાં સાથ આપ્યો. જેમાં ફેન્સ પણ પ્રેમ વરસાવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sophie Shine Shikhar Dhawan Karwa Chauth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ