ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખેડૂતો માટે ખુશખબર! દિવાળીએ આ 6 ટ્રેક્ટર ખરીદો ઓછા બજેટમાં, જાણો કિંમત અને ખાસિયતો

photo-story

7 ફોટો ગેલેરી

ઓટો / ખેડૂતો માટે ખુશખબર! દિવાળીએ આ 6 ટ્રેક્ટર ખરીદો ઓછા બજેટમાં, જાણો કિંમત અને ખાસિયતો

Last Updated: 09:03 PM, 30 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિવાળી 2026માં નવું ટ્રેક્ટર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો બજારમાં ઉપલબ્ધ આ 5 સસ્તા ટ્રેક્ટર વિશે જાણી લો, જેની શરૂઆતની કિંમત માત્ર 2.44 લાખ રૂપિયાથી થાય છે.

1/7

photoStories-logo

1. લાવો સસ્તું ટ્રેક્ટર

દિવાળીનો તહેવાર એટલે નવી વસ્તુઓની ખરીદી અને ખુશીઓની ઉજવણી. ખેડૂતો માટે પણ આ સમય નવું ટ્રેક્ટર ઘરે લાવવાની સારી તક બની શકે છે. જો તમે ખેતીના કામ માટે ઓછા બજેટમાં સારું અને દમદાર ટ્રેક્ટર ખરીદવા માંગતા હોવ તો બજારમાં અમુક એવા ઓપ્શન ઉપલબ્ધ છે જે તમારી જરૂરિયાત અને ખિસ્સા બંનેને અનુકૂળ આવી શકે છે. જેની ખાસ વાત એ છે કે નાના ખેતરોથી લઈને બાગાયતી ખેતી સુધીના કામ માટે પણ અમુક મિની ટ્રેક્ટર ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. Eicher 241

25 હોર્સપાવરનો આ ટ્રેક્ટર આશરે 3.60 લાખથી 3.90 લાખ રૂપિયામાં મળે છે. ઓછા બજેટમાં થોડી વધુ પાવર જોઈએ તો આ વિકલ્પ વિચારી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. Eicher 242

25 HPની પાવર સાથે આ મોડલની કિંમત આશરે 4.43 લાખથી 4.78 લાખ રૂપિયા છે. ખેતરની લણણી , વાવણી અને બીજા કૃષિ કામો માટે યોગ્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મહિન્દ્રા Jivo 225 DI 4WD

20 HPનું આ ટ્રેક્ટર આશરે 4.63 લાખથી 4.78 લાખ રૂપિયામાં મળે છે. ચારેય પૈડાંને પાવર મળતી હોવાથી મુશ્કેલ ખેતરો અને બાગાયતી કામોમાં મદદરૂપ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. મહિન્દ્રા યુવરાજ 215 NXT

15 HPનો મિની ટ્રેક્ટર, કિંમત આશરે 3.10 લાખથી 3.29 લાખ રૂપિયા. નાના ખેતરોમાં લણણી, વાવણી અને હલકા કૃષિ યંત્રો ચલાવવા માટે ઉપયોગી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સ્વરાજ 717

15 HPની પાવર આપતું આ ટ્રેક્ટર આશરે 3.19 લાખથી 3.29 લાખ રૂપિયામાં મળે છે. નાના ખેડૂતો માટે રોજિંદા ખેતીના કામોમાં મદદરૂપ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. સ્વરાજ કોડ

11.1 HPનું નાનું ટ્રેક્ટર, કિંમત આશરે 2.44 લાખથી 2.49 લાખ રૂપિયા. શાકભાજીની ખેતી, બાગાયત અને નાના ખેતરો માટે યોગ્ય.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Affordable Tractors Mahindra Tractors Best Budget Tractors
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ