ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / મુસ્લિમ હોવા છતાં કરવાચોથની પરંપરા નિભાવે છે આ એક્ટ્રેસ, પતિની લાંબી ઉંમર માટે રાખે છે વ્રત
6 ફોટો ગેલેરી
Last Updated: 05:16 PM, 30 October 2026
1/6
પ્રેમ અને સંબંધો કોઈ ધર્મની સીમામાં બંધાયેલા હોતા નથી. ટીવી અને મનોરંજન જગતમાં પણ આવી અનેક એક્ટ્રેસ છે જેમણે અલગ ધર્મમાં લગ્ન કર્યા હોવા છતાં પોતાના જીવનસાથીની પરંપરાઓને દિલથી અપનાવી છે. કરવાચોથના અવસરે કેટલીક મુસ્લિમ એક્ટ્રેસે પણ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. આવો જાણીએ એવી કઈ એક્ટ્રેસ છે જેમને કરવાચોથની ઉજવણી કરીને પ્રેમ અને પરસ્પર સન્માનનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.
2/6
ADVERTISEMENT
3/6
મહાભારતમાં કુંતીનું પાત્ર નિભાવનારી શફકે 2024માં મસ્કટના બિઝનેસમેન ઝીશાન પેવેકર સાથે લગ્ન કર્યા હતા. બંને મુસ્લિમ હોવા છતાં શફકે હિન્દુ પરંપરાનું સન્માન કરીને વ્રત રાખ્યું. તેઓ સિંદૂર લગાવીને, લાલ જોડા અને ચૂડા પહેરીને સોળ શણગારમાં દેખાયા અને દરેકને કરવા ચૌથની શુભેચ્છા પાઠવી.
4/6
ADVERTISEMENT
5/6
6/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ