ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ન્યૂઝીલેન્ડ સામે અર્શદીપ સિંહનો કમાલ! T20 ક્રિકેટમાં 150 વિકેટ પૂરી કરી રચ્યો ઇતિહાસ
4 ફોટો ગેલેરી
Last Updated: 04:43 PM, 30 October 2026
1/4
ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં અર્શદીપ સિંહે એક ખાસ મુકામ હાંસલ કર્યો છે. તેને કીવી કેપ્ટન મિચેલ સેન્ટનરનું વિકેટ લેતાં જ T20I માં 150 વિકેટ પૂરૂ કરી લીધી છે. આ સાથે તે 150 T20I વિકેટ લેનારા પહેલો ભારતીય બન્યો છે. તેની પાછળ જસપ્રીત બુમરાહ 126 વિકેટ સાથે છે. અર્શદીપે માત્ર 150 વિકેટ પૂરી કરીને જ નહીં પરંતુ ત્રણ મોટા વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
2/4
ADVERTISEMENT
3/4
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ