ભાદરવા મહિનાની શરૂઆતમાં રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની કોઈ શક્યતા ન હોવાનું જણાવ્યું છે, જોકે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
પીએમ મોદીના જન્મદિવસે અમિત શાહ અને મુખ્યમંત્રીએ કાંકરિયા તળાવ પર 1.25 લાખ દીવડા સાથે ઉજવણી કરી અને જગન્નાથ મંદિરમાં આરતી કરી. શહેરભરમાં બ્લડ ડોનેશન, મેડિકલ કેમ્પ અને લાખો દીવડા પ્રગટાવીને સેવા-સંકલ્પનો માહોલ સર્જાયો.