ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા આરોપીઓ ઝડપાયા

સુરત / સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા આરોપીઓ ઝડપાયા

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 10:29 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી સાયબર ઠગાઈ કરનારા આરોપીઓની ધરપકડ કરાઈ છે.

ADVERTISEMENT

સુરતના રાજ્યસભા સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના ડીપફેક વીડિયોથી ઠગાઈ કરનારા 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. સુરત સાયબર ક્રાઇમ સેલે હરિયાણાના મેવાતથી પરવેઝ આરીફ કુમેદાન અને ઈરસાદ કુમેદાન સમ્મુને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓએ મૂળ વીડિયોમાં કેવી રીતે ફેરફાર કર્યો?

આરોપીઓએ ChatGPT જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને ગોવિંદ ધોળકિયાના મૂળ વીડિયોમાં ફેરફાર કર્યા હતા. એડિટિંગ કરીને સાંસદનો ડીપફેક વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ લોકોનો વિશ્વાસ જીતવા માટે કરવામાં આવતો હતો.

વધુ વાંચો : અમરેલીમાં વીજ કરંટને કારણે બે સગા ભાઈ-બહેનના મોત, ઝટકા મશીનનો વાયર વીજ લાઈનને અડી ગયો

જૂના સિક્કા-નોટોના નામે ઠગાઈ

આરોપીઓએ ‘ઓલ્ડ કોઈન કંપની’ના નામે ફેક પ્રોફાઇલ બનાવી હતી. જૂના સિક્કા અને નોટોના બદલામાં લાખો-કરોડો રૂપિયા આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરી હતી. ત્યારબાદ રજિસ્ટ્રેશન અને વેરિફિકેશનના નામે નાણાં પડાવવામાં આવતા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat news Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ