ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / પેટ્રોલ-ડીઝલ ચોરીનું મોટું કૌભાંડ પકડાયું, આ રાજ્યમાં 805માંથી 768 પેટ્રોલ પંપ થયા ફેલ
8 ફોટો ગેલેરી
Last Updated: 04:49 PM, 16 September 2026
1/8
કર્ણાટક રાજ્યમાં પેટ્રોલ પંપો પર ઓછું પેટ્રોલ-ડીઝલ આપીને ગ્રાહકોના ખિસ્સા પર ડાકો મારવાના ખેલ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી રિઝવાન અરશદે 'મિશન નિખરા' હેઠળ હાથ ધરાયેલા ખાસ તપાસ અભિયાનના ચોંકાવનારા આંકડા જાહેર કરતાં ઓઇલ કંપનીઓ અને પેટ્રોલ પંપ માલિકો સામે આકરા પગલાં લેવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.
2/8
ADVERTISEMENT
3/8
4/8
ADVERTISEMENT
5/8
6/8
ADVERTISEMENT
7/8
કર્ણાટક સરકારે કેન્દ્ર સરકારના 18 ડિસેમ્બર 2025ના એ આદેશ (G.S.R. 905(E)) સામે પણ સવાલો ઉઠાવ્યા છે, જેમાં પેટ્રોલ પંપોના કેલિબ્રેશન ચકાસણીનો સમયગાળો 12 મહિનાથી વધારીને 24 મહિના કરવામાં આવ્યો હતો. મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રને પત્ર લખીને આ નિયમની સમીક્ષા કરવા અને દર વર્ષે (વાર્ષિક) તપાસ ફરજિયાત કરવાની માંગ કરશે.
8/8
રાજ્ય સરકાર ટૂંક સમયમાં બાકી રહેલા 2100 પેટ્રોલ પંપોનું વેરિફિકેશન પૂર્ણ કરશે. આ ઉપરાંત, દરેક પેટ્રોલ પંપ પર એક ડિસ્પ્લે બોર્ડ લગાવવું ફરજિયાત રહેશે, જેના પર તેની છેલ્લી તપાસની તારીખ અને વિગતો લખેલી હશે. જો કોઈ ગ્રાહકને ઓછું ઈંધણ મળવાની શંકા હોય, તો તેઓ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1800 599 1100 પર સીધી રજૂઆત કરી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ