ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ તારીખથી મંગળ-ગુરુનો બનાવશે દુર્લભ 'નીચભંગ રાજયોગ', 5 રાશિના જાતકોની થશે ચાંદી જ ચાંદી

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / આ તારીખથી મંગળ-ગુરુનો બનાવશે દુર્લભ 'નીચભંગ રાજયોગ', 5 રાશિના જાતકોની થશે ચાંદી જ ચાંદી

Last Updated: 04:43 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

18 સપ્ટેમ્બર 2026ના રોજ કર્ક રાશિમાં મંગળ-ગુરુની યુતિથી નીચભંગ રાજયોગ બનશે, જે પાંચ રાશિઓને ધન અને કારકિર્દીમાં મોટો લાભ આપી શકે છે. આ સમયનો લાભ લેવા માટે સરળ ઉપાયો અપનાવીને શુભ ઊર્જાને વધુ મજબૂત બનાવી શકાય છે.

1/8

photoStories-logo

1. નીચભંગ રાજયોગ

18 સપ્ટેમ્બર 2026ના રોજ આકાશમાં એક અનોખો અને અત્યંત મજબૂત સંયોગ બનવાનો છે. ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે જ્યાં પહેલેથી જ ઉચ્ચસ્થિત દેવગુરુ ગુરુ બીરાજમાન છે. સામાન્ય રીતે મંગળનો કર્કમાં પ્રવેશ અશુભ માનવામાં આવે છે પરંતુ આ વખતે ગુરુ સાથેની યુતિને કારણે મંગળની નીચતા સંપૂર્ણરીતે ભંગ થઈ જશે અને ‘નીચભંગ રાજયોગ’ રચાશે. જેનાથી પાંચ રાશિઓના જાતકોને કરિયર, ધન અને સામાજિક સ્થિતિમાં નવી ઊંચાઈઓ આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. મિથુન

તમારી રાશિથી બીજા ભાવમાં ધન અને વાણીમાં આ યુતિ બની રહી છે. જેથી અટવાએલ પૈસા પરત આવવાની, અચાનક નાણાકીય લાભની અને વ્યવસાયિક સોદાઓ સરળતાથી પૂરા થવાની સંભાવના વધી જશે. વાણીમાં આકર્ષણ અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. કર્ક

આ યોગ જ આપની રાશિના પ્રથમ ભાવમાં બની રહ્યો છે. આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વમાં જબરદસ્ત વધારો થશે. લાંબા સમયથી અટકેલા કામો અચાનક ગતિ પકડશે. નવો વ્યવસાય શરૂ કરવા કે કારકિર્દીમાં મોટો ફેરફાર કરવા માટે આ સમય સુવર્ણ તક સમાન રહેશે. નેતૃત્વ ક્ષમતા પણ ચમકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કન્યા

અગિયારમા ભાવમાં એટલે કે આવક, લાભ અને ઇચ્છા-પૂર્તિમાં આ મહાસંયોગ બની રહ્યો છે. આર્થિક દૃષ્ટિએ આ સમય જેકપોટ જેવો સાબિત થઈ શકે છે. નવા અને સ્થાયી આવકના સ્ત્રોત ખુલશે. જૂના રોકાણોમાંથી વધુ નફો મળશે અને નોકરીમાં પ્રમોશન તથા સીનીયરનો સંપૂર્ણ સમર્થન મળવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. તુલા

દસમા ભાવમાં એટલે કે કર્મ અને કારકિર્દીમાં આ રાજયોગ રચાઈ રહ્યો છે. કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં મોટા સકારાત્મક ફેરફારો જોવા મળશે. નોકરી શોધનારાઓને મનગમતું પદ કે સારું પગાર પેકેજ મળી શકે છે. સરકારી કામોમાં આવતી અડચણો દૂર થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. વૃશ્ચિક

મંગળ આપની રાશિના સ્વામી છે અને આ યોગ નવમા ભાવમાં બની રહ્યો છે. ભાગ્ય પક્ષ મજબૂત રહેશે. ધર્મ-કર્મ તરફ મન લાગશે, વ્યવસાયિક પ્રવાસો લાભદાયક સાબિત થશે અને વિદેશ સંબંધિત કામો કે વિદેશી કંપનીઓ સાથેના વ્યવસાયમાં મોટો ફાયદો થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને પણ સફળતા મળવાની સારી તક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. યોગની શુભતા વધારવા માટે સરળ ઉપાયો

મંગળવારે અને ગુરુવારે હનુમાનજીની આરાધના કરો અને ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો. રોજ સવારે સ્નાન પછી કપાળ કે નાભિ પર કેસર કે પીળા ચંદનનું તિલક લગાવો. મંગળવારે કોઈ જરૂરિયાતમંદને ગોળ, ચણાની દાળ કે તાંબાનું વાસણ દાન કરવાથી વિશેષ લાભ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Neechbhang Rajyoga Jupiter Mars
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ