અંકરાશિ /
મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 27 સપ્ટેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ
Horoscope Numerology 27 September 2026 : જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્રમાં પણ દરેક સંખ્યાને અનુરૂપ નંબર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર તમારો ભાગ્યાંક હશે. ઉદાહરણ તરીકે દરેક મહિનાની 8, 17 અને 16 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હશે. આજે 27 સપ્ટેમ્બરનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો.